શોધખોળ કરો

ટીમ ઈન્ડિયાના કોચ રવિ શાસ્ત્રીએ હાર્દિક પંડ્યા અને લોકેશ રાહુલને લઈ આપ્યું મોટું નિવેદન, કહ્યું તેમને......

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું છે કે, હાર્દિક પંડયા અને લોકેશ રાહુલને બોધપાઠ મળે તે જરુરી હતું. એક ટીવી શૉમાં હાર્દિક અને રાહુલે મહિલાઓ અંગે કરેલી કોમેન્ટ્સથી વિવાદ સર્જાયો હતો. જે અંગે પ્રતિભાવ આપતાં શાસ્ત્રીએ આમ કહ્યું હતુ. શાસ્ત્રીએ ઊમેર્યું કે, તેમને બોધપાઠ મળે તે જરૂરી હતું. હું માનું છું કે, તે પછી જે કંઈ બન્યું તેમાંથી તેઓને ઘણું શીખવા મળ્યું હશે, તે સારી બાબત છે. શાસ્ત્રીએ કહ્યું કે, ભુલ કરો અને સજા થાય  પણ તેનાથી કંઈ દુનિયા અટકી પડતી નથી. આ પ્રકારના અનુભવોથી ખેલાડી ઘડાય છે અને વધુ મજબુત, સખ્ત અને સમજદાર થઈને પુનરાગમન કરે છે. શાસ્ત્રીએ ઊમેર્યું કે, કોહલી અને ધોની વચ્ચે ખુબ જ સુમેળભર્યા સંબંધો છે અને તેઓ એકબીજાને ખુબ જ આદર આપે છે. વર્લ્ડકપને લઈ વિરાટ કોહલીએ આપ્યું મોટું નિવેદન, કહ્યું કે ટીમમાં....... તાજેતરમાં ટીમ ઈન્ડિયાની સાથે તેમના પરીવારના સભ્યો પણ વિદેશ પ્રવાસે જતા હોય છે. જોકે બીસીસીઆઇએ ખેલાડીઓની સાથે તેમના પરીવારના રહેવા અંગે કેટલાક નિયમો બનાવ્યા છે. જોકે શાસ્ત્રી માને છે કે, આજના સમયમાં બીસીસીઆઇએ વ્યવહારૂ અભિગમ અપનાવવાની જરુર છે. જોકે વર્લ્ડ કપ દરમિયાન તો ખેલાડીઓનું ધ્યાન 24 કલાક ટુર્નામેન્ટ પર રહે તે જરુરી છે, તે બાબત પર ભાર મૂકતાં શાસ્ત્રીએ કહ્યું કે, પરીવારને સાથે રાખવો કે કેમ અને જો સાથે રાખવો તો કેટલો સમય ? તે અંગેનો નિર્ણય ખેલાડીએ જાતે જ લેવો જોઈએ. જો ખેલાડીને લાગે કે તેની રમત પર અસર થઈ રહી છે, તો તેણે તત્કાળ આ અંગે નિર્ણય લેવો જોઈએ. જોકે લાંબા પ્રવાસોને ધ્યાનમાં રાખીને આ અંગે વિચારણાપૂર્વક નિર્ણય લેવાય તે જરુરી છે. જોકે વર્લ્ડકપ જેવી મેગા ઈવેન્ટ હોય તો ખેલાડીઓનું ફોકસ સતત તેના પર્ફોમન્સ અને ટુર્નામેન્ટ પર રહે તે જરુરી છે. લોકસભા ચૂંટણીઃ PM મોદીએ ટીમ ઈન્ડિયાના ક્રિકેટરોને શું કરી અપીલ ? જાણો વિગત ‘ચોકીદાર ચોર છે’ ના સૂત્રોચાર સાથે નેતા વિપક્ષ સહિત ધારાસભ્યએ વિધાનસભા અધ્યક્ષની ઓફિસ બહાર કર્યા ધરણા

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી

17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ

ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?

સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!

જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ

આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ

BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ

Embed widget