શોધખોળ કરો
Advertisement
Gujrat Election 2022: વિધાનસભાની ચૂંટણી માટે 5 ડિસેમ્બરે બીજા તબક્કાનું આ જિલ્લામાં થશે મતદાન
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની આજે તારીખ જાહેર થઇ ગઇ છે. પહેલા તબક્કાની ચૂંટણી માટે 1 ડિસેમ્બરે મતદાન યોજાશે જ્યારે બીજા તબક્કા માટે 5 ડિસેમ્બરે મતદાન યોજાશે.
Gujrat Election 2022:ગુજરાત વિધાનસભાની ચૂંટણીની આજે તારીખ જાહેર થઇ ગઇ છે. કેન્દ્રીય ચૂંટણી પંચે આજે પ્રેસ કોન્ફરન્સ યોજીને તારીખની જાહેરાત કરી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાશે,. પહેલા તબક્કાની ચૂંટણી માટે 1 ડિસેમ્બરે મતદાન યોજાશે જ્યારે બીજા તબક્કા માટે 5 ડિસેમ્બરે મતદાન યોજાશે.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાશે, પ્રથમ તબક્કમાં પહેલા તબક્કામાં પહેલા તબક્કામાં 89 બેઠક પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. પહેલા તબક્કામાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં મતદાન થશે. બીજા તબક્કા માટે 93 બેઠકો પર પાંચ ડિસેમ્બરના રોજ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં મતદાન થશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
મનોરંજન
ક્રિકેટ
આરોગ્ય
Advertisement