શોધખોળ કરો

Gujrat Election 2022: વિધાનસભાની ચૂંટણીને લઇને મોટા સમાચાર, BTPના આ નેતા ચૂંટણી લડવાનો કર્યો ઇન્કાર

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને રાજ્યમાં રાજકિય ગતિવધિ વધી રહી છે. ભારતીય ટ્રાઇબલ પાર્ટી (btp) દ્વારા ઉમેદવારાની પ્રથમ યાદી જાહેર કરાઇ છે. જો કે BTP¶ÛÛ આ નેતા છોટુ વસાવાએ ચૂંટણી લડવાનો ઇન્કાર કર્યો છે.

  Gujrat Election 2022:ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને રાજ્યમાં રાજકિય ગતિવધિ વધી રહી છે. ભારતીય ટ્રાઇબલ પાર્ટી (btp) દ્વારા ઉમેદવારાની પ્રથમ યાદી જાહેર કરાઇ છે. જો કે BTP¶ÛÛ આ નેતા છોટુ વસાવાએ ચૂંટણી લડવાનો ઇન્કાર કર્યો છે.

BTPના સુપ્રીમો છોટુ વસાવાએ  આ વખતે ચૂંટણી નહીં લડલાનો નિર્ણય કર્યો છે. સુત્રો દ્રારા મળતી  માહિતી પ્રમાણે નાદુરસ્ત તબિયતના કારણે ચૂંટણી ન લડવાનો નિર્ણય લીધો છે.

રાજકારણના મોટા સમાચાર...BTPના સુપ્રીમો છોટુ વસાવા આ વખતે ચૂંટણી નહીં લડે...સુત્રોની માહિતી પ્રમાણે નાદુરસ્ત તબિયતના કારણે ચૂંટણી ન લડવાનો નિર્ણય લીધો છે. નોંધનિય છે કે, તેઓ ચૂંટણી ન લડતા આખરે  ઝઘડિયા બેઠક પરથી પુત્ર મહેશ વસાવા ઉમેદવારી કરી શકે છે..અને ડેડીયાપાડા બેઠક પર BTP બહાદુર વસાવાને ટીકીટ આપે એવી પણ શક્યતા જોવાઇ રહી છે. ..જો કે ભારતીય ટ્રાઇબલ પાર્ટીએ આજે જ 12 ઉમેદવારની પ્રથમ યાદી જાહેર કરી છે..જેમાં નાંદોદ વિધાનસભા બેઠક પર મહેશ શરદ વસાવાને ઉમેદવાર જાહેર કરાયા છે..નાંદોદ બેઠકના જાહેર થયેલ ઉમેદવાર...જે રાજપીપલા નગરપાલિકાનાના માજી પ્રમુખ રહી ચૂક્યા છે...આ સાથે જ ભિલોડા બેઠકથી માર્ક કટારા, દાહોદ બેઠક પરથી મેડા દેવેંદ્રભાઈ, કરજણ બેઠક પરથી ઘનશ્યામભાઈ વસાવા, જંબુસર બેઠક પરથી મણીલાલભાઈ પંડ્યા સહિત 12 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે...

Gujarat Election 2022: BTP એ જાહેર કર્યા 12 ઉમેદવાર, જાણો છોટુ વસાવા અને મહેશ વસાવા ક્યાંથી ચૂંટણી લડશે ?

Gujarat Assembly Elections 2022: ભારતીય ટ્રાઇબલ પાર્ટી (btp) દ્વારા 2022 ની  ચૂંટણી માટે  12 ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. નાંદોદ વિધાનસભામાં મહેશ શરદ વસાવા ને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. અન્ય 11 વિધાનસભા બેઠકો પર પણ પાર્ટીએ ઉમેદવારો જાહેર કર્યા છે. નાંદોદ બેઠકના જાહેર થયેલ ઉમેદવાર તે રાજપીપલા નગરપાલિકાનાના માજી પ્રમુખ રહી ચૂક્યા છે. ઝઘડિયા અને ડેડીયાપાડા બેઠક પર હજુ નામો જાહેર કરવામાં આવ્યા નથી. છોટુ વસાવા અને મહેશ વસાવા ક્યાંથી ચુંટણી લડશે તે હજુ જાહેર ન કરાયું નથી.

મોદી-કેજરીવાલ આજે ગુજરાતમાં

ગુજરાત વિધાનસભાની ચૂંટણી તારીખ જાહેર થતાં જ રાજ્યમાં ચૂંટણી માહોલ જામવા લાગ્યો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને નેતાઓ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આજે પીએમ મોદી, એઆઈએમઆઈએમના ઔવેલી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક ગુજરાતમાં છે.

Reels

કેજરીવાલ ક્યાં કરશે રોડ શો

આજે રાજકોટમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલનો રોડ શો છે. સાંજે પાંચ વાગ્યે શહેરના કોઠારીયા ચોકડીથી નિલકંઠ સિનેમા સુધી રોડ શો યોજી શક્તિ પ્રદર્શન કરાશે. કેજરીવાલનો રોડ શો ત્રણ વિધાનસભા બેઠકની બોર્ડર પર છે. જેમાં રાજકોટ ગ્રામ્ય,દક્ષિણ અને પૂર્વ બેઠકનો સમાવેશ થાય છે. આ ત્રણમાંથી બે બેઠકોમાં ઉમેદવાર આપ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. કેજરીવાલ રોડ શો કરશે તે આખો વિસ્તાર મધ્યમવર્ગીય છે.

વડાપ્રધાન મોદી આજે ગુજરાત પ્રવાસે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ગુજરાતના પ્રવાસે છે. વિધાનસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયા બાદ વડાપ્રધાન પ્રથમ વાર આજે ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. વડાપ્રધાન  નરેન્દ્ર મોદી આજે ભાવનગર અને વલસાડનો પ્રવાસ કરશે. જેમાં બપોરે ત્રણ વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વલસાડના નાના પોંઢામાં મોટી જનસભાને સંબોધન કરશે.

વડાપ્રધાન મોદીના આગમનને લઇને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. પીએમ મોદી જે રૂટ પરથી પસાર થવાના છે તે તમામ સ્થળોએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. હેલિપેડથી સભા સ્થળના રૂટ પર પોલીસે રિહર્સલ કર્યુ હતું. તેમના પ્રવાસને લઈને પાંચ એસપી કક્ષાના પોલીસ અધિકારી, 13 ડિવાયએસરી, 26 પોલીસ ઈન્સ્પેક્ટર, 130 પોલીસ સબ ઈન્સપેક્ટર અને એક હજારથી પોલીસ જવાનો તૈનાત રહેશે.

વડાપ્રધાન મોદીનો આજનો કાર્યક્રમ પ્રદેશ ભાજપે આયોજીત કર્યો છે ત્યારે તમામ સંગઠનના હોદ્દેદારો કામે લાગી ગયા છે. આ ઉપરાંત મંત્રીઓ પણ સ્થળ પર હાજર રહીને કાર્યક્રમને આખરી ઓપ આપી રહ્યા છે.. એટલુ જ નહી, ધરમપુર અને કપરાડામાં વર્ષ 1977 દરમિયાન સંઘના સ્વયં સેવક તરીકે કામ કર્યુ હતુ. જેની સાથે વડાપ્રધાન મોદીએ કામ કર્યુ છે તેવા 37 વ્યક્તિઓને પણ ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે. વલસાડની જનસભાને સંબોધન કર્યા બાદ પ્રધાનમંત્રી મોદી ભાવનગર પહોંચશે. જ્યાં ભાવનગરમાં આયોજીત સર્વ જ્ઞાતિય સમૂહલગ્નમાં હાજરી આપશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'હું પાર્ટીનો કાર્યકર્તા, નીતિન નબીન મારા બોસ', આપણે ત્યાં અધ્યક્ષ બદલાય, પણ આદર્શ નહીં- PM મોદી 
'હું પાર્ટીનો કાર્યકર્તા, નીતિન નબીન મારા બોસ', આપણે ત્યાં અધ્યક્ષ બદલાય, પણ આદર્શ નહીં- PM મોદી 
અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે હવે આ દેશ સામે કરી લાલ આંખ,  200 ટકા ટેરિફની આપી દિધી ધમકી
અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે હવે આ દેશ સામે કરી લાલ આંખ,  200 ટકા ટેરિફની આપી દિધી ધમકી
કેરલના આ મંત્રીને મળી Tata Sierra ની પ્રથમ ડિલીવરી, VIDEO આવ્યો સામે 
કેરલના આ મંત્રીને મળી Tata Sierra ની પ્રથમ ડિલીવરી, VIDEO આવ્યો સામે 
Silver Record: ચાંદીમાં તોફાની તેજી! કિંમત 3.18 લાખને પાર, જાણો આજની લેટેસ્ટ કિંમત 
Silver Record: ચાંદીમાં તોફાની તેજી! કિંમત 3.18 લાખને પાર, જાણો આજની લેટેસ્ટ કિંમત 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ધૂળ ખાતો વિકાસ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલમાં ગેંગવૉર !
Hun To Bolish : હું તો બોલીશ : ડીજેવાળા બાબુ દમ ના મારશો !
Karshan Bhadarka Bapu : AAPને મોટો ઝટકો! કરશનબાપુ ભાદરકા કોંગ્રેસમાં જોડાયા
PSI-LRD Physical Test: PSI-LRDમાં શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'હું પાર્ટીનો કાર્યકર્તા, નીતિન નબીન મારા બોસ', આપણે ત્યાં અધ્યક્ષ બદલાય, પણ આદર્શ નહીં- PM મોદી 
'હું પાર્ટીનો કાર્યકર્તા, નીતિન નબીન મારા બોસ', આપણે ત્યાં અધ્યક્ષ બદલાય, પણ આદર્શ નહીં- PM મોદી 
અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે હવે આ દેશ સામે કરી લાલ આંખ,  200 ટકા ટેરિફની આપી દિધી ધમકી
અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે હવે આ દેશ સામે કરી લાલ આંખ,  200 ટકા ટેરિફની આપી દિધી ધમકી
કેરલના આ મંત્રીને મળી Tata Sierra ની પ્રથમ ડિલીવરી, VIDEO આવ્યો સામે 
કેરલના આ મંત્રીને મળી Tata Sierra ની પ્રથમ ડિલીવરી, VIDEO આવ્યો સામે 
Silver Record: ચાંદીમાં તોફાની તેજી! કિંમત 3.18 લાખને પાર, જાણો આજની લેટેસ્ટ કિંમત 
Silver Record: ચાંદીમાં તોફાની તેજી! કિંમત 3.18 લાખને પાર, જાણો આજની લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate: સોના-ચાંદીએ ઈતિહાસ રચ્યો, કિંમત રેકોર્ડ લેવલ પર, જાણો આજની લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate: સોના-ચાંદીએ ઈતિહાસ રચ્યો, કિંમત રેકોર્ડ લેવલ પર, જાણો આજની લેટેસ્ટ કિંમત 
ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા નીતિન નબીન, PM મોદીની હાજરીમાં સત્તાવાર જાહેરાત 
ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા નીતિન નબીન, PM મોદીની હાજરીમાં સત્તાવાર જાહેરાત 
Ahmedabad: ચંડોળા, ઈસનપુર બાદ હવે વટવામાં કોર્પોરેશનનું મેગા ડિમોલિશન
Ahmedabad: ચંડોળા, ઈસનપુર બાદ હવે વટવામાં કોર્પોરેશનનું મેગા ડિમોલિશન
Weather Alert: રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત, અમદાવાદમાં નોંધાયું 14.1 ડિગ્રી તાપમાન
Weather Alert: રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત, અમદાવાદમાં નોંધાયું 14.1 ડિગ્રી તાપમાન
Embed widget