શોધખોળ કરો
Advertisement
આજે PM મોદી આવશે ગુજરાત, માતા હીરાબા સાથે કરી શકે છે મુલાકાત
પીએમ મોદી આજે રાત્રે આઠ વાગ્યા અમદાવાદ એરપોર્ટ પર આવશે અને ગાંધીનગર રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરવાના છે.
ગાંધીનગરઃ આવતી કાલે લોકસભા માટેની ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન થવાનું છે, જેમાં ગુજરાત લોકસભાની 26 બેઠકોનો પણ સમાવેશ થાય છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મતદાન કરવા માટે આજે રાત્રે ગુજરાત આવી પહોંચશે. ત્યારે મોદી આજે રાતે અથવા આવતી કાલે સવારે મતદાન કરતાં પહેલા માતા હીરાબાના આશીર્વાદ લેવા જાય તેવી શક્યતા છે.
પીએમ મોદી આજે રાત્રે આઠ વાગ્યા અમદાવાદ એરપોર્ટ પર આવશે અને ગાંધીનગર રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરવાના છે. તેઓ આવતી કાલે સવારે 7 થી 7. 30 વાગે અમદાવાદના રાણીપ ખાતે આવેલા તેમના મતદાન મથક મતદાન કરશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ગુજરાત
Advertisement