શોધખોળ કરો

નિરહુઆ અને રવિ કિશનને લઇ યોગી આદિત્યનાથે આપ્યું મોટું નિવેદન, કહ્યું- મુંબઈથી તેમને જબરદસ્તીથી પકડીને લઇ આવ્યા છીએ કારણકે.....

યોગી આદિત્યનાથે કહ્યું કે, અમે બે ભોજપુરી કલાકારોને ચૂંટણી લડાવી રહ્યા છીએ. એકને આઝમગઢથી અને બીજાને ગોરખપુરથી. મુંબઈથી તેમને પકડીને લાવ્યા છીએ.

લખનઉઃ ભોજપુરીના બે જાણીતા કલાકારો રવિ કિશન અને દિનેશ લાલ યાદવ ઉર્ફે ‘નિરહુઆ’ને ભાજપે ઉત્તરપ્રદેશમાંથી લોકસભા ચૂંટણીના ઉમેદવારો બનાવ્યા છે. જેને લઇ ચંદૌલીમાં એક ચૂંટણી સભામાં રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, અમે બે ભોજપુરી કલાકારોને ચૂંટણી લડાવી રહ્યા છીએ. એકને આઝમગઢથી અને બીજાને ગોરખપુરથી. મુંબઈથી તેમને પકડીને લાવ્યા છીએ. જબરસ્તીથી લઇને આવ્યા છીએ કે પૂર્વ યુપી માટે પણ કંઇક કરો. જ્યારે આ કલાકારો સાંસદ બનશે તો પૂર્વ યુપીમાં પણ ફિલ્મ સિટી બની શકે છે. ભાજપે પૂર્વાંચલની બે મુખ્ યસીટો આઝમગઢ અને ગોરખપુરથી આ બંને ભોજપુરી કલાકારોને મેદાનમાં ઉતાર્યા છે.  નિરહુઆ અને રવિકિશન બંનેએ તેમની સીટ પર મોટા અંતરતી વિજય મેળવવાનો દાવો કર્યો છે. વિરાટે એક્ટિંગમાં અનુષ્કાને ટક્કર આપવાની કરી તૈયારી, જુઓ વીડિયો

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાનઃ 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ અને વાવાઝોડાનું સંકટ: 65 કિમી ઝડપે ફૂંકાશે પવન, IMD નું રેડ એલર્ટ

CVC રિપોર્ટમાં મોટો ખુલાસો: બેંક અને રેલવેમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર, જાણો અન્ય વિભાગોની સ્થિતિ

અયોધ્યા રામ મંદિરને મળ્યા પહેલા CEO: એર માર્શલ જિતેન્દ્ર મિશ્રા સંભાળશે આ મોટી જવાબદારી

SBI ગ્રાહકો સાવધાન: આ દિવસે બંધ રહેશે UPI ટ્રાન્ઝેક્શન, આટલા સમય સુધી નહીં થાય ઓનલાઇન પેમેન્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નિવૃત્તિ બાદ પણ નિયુક્તિ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : સરકાર સુધી પહોંચી ખેડૂતોની વ્યથા
Hun To Bolish : હું તો બોલીશ : શહેરોમાં ડર શાનો ?
Gujarat Rain Forecast: આગામી 7 દિવસ મધ્યમ વરસાદની આગાહી
Mehsana Firing Case: મહેસાણાની નાગલપુર ચોકડી ફાયરિંગ કેસમાં છ આરોપીની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ અને વાવાઝોડાનું સંકટ: 65 કિમી ઝડપે ફૂંકાશે પવન, IMD નું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાનઃ 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ અને વાવાઝોડાનું સંકટ: 65 કિમી ઝડપે ફૂંકાશે પવન, IMD નું રેડ એલર્ટ
CVC રિપોર્ટમાં મોટો ખુલાસો: બેંક અને રેલવેમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર, જાણો અન્ય વિભાગોની સ્થિતિ
CVC રિપોર્ટમાં મોટો ખુલાસો: બેંક અને રેલવેમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર, જાણો અન્ય વિભાગોની સ્થિતિ
અયોધ્યા રામ મંદિરને મળ્યા પહેલા CEO: એર માર્શલ જિતેન્દ્ર મિશ્રા સંભાળશે આ મોટી જવાબદારી
અયોધ્યા રામ મંદિરને મળ્યા પહેલા CEO: એર માર્શલ જિતેન્દ્ર મિશ્રા સંભાળશે આ મોટી જવાબદારી
SBI ગ્રાહકો સાવધાન: આ દિવસે બંધ રહેશે UPI ટ્રાન્ઝેક્શન, આટલા સમય સુધી નહીં થાય ઓનલાઇન પેમેન્ટ
SBI ગ્રાહકો સાવધાન: આ દિવસે બંધ રહેશે UPI ટ્રાન્ઝેક્શન, આટલા સમય સુધી નહીં થાય ઓનલાઇન પેમેન્ટ
ગુજરાતના 10 પવિત્ર યાત્રાધામોમાં વર્લ્ડ ક્લાસ સુવિધાઓ ઊભી થશે: હર્ષ સંઘવીની મોટી જાહેરાત

મહેસાણા ફાયરિંગ કેસ: ભાવેશ ઝીલીયા પર હુમલો કરનાર 6 ઝડપાયા, જાણો કોણ છે માસ્ટરમાઇન્ડ

હવામાન વિભાગની નવી આગાહી: દેશના આ મોટા રાજ્યોમાં 2 થી 8 સપ્ટેમ્બર ભારે વરસાદનું એલર્ટ

જન્માષ્ટમી 2026: ઉપવાસ રાત્રે તોડવો કે સવારે? જાણો પારણનો સાચો સમય અને નિયમો

Embed widget