શોધખોળ કરો

મમતા બેનર્જીએ રાજીનામાની કરી ઓફર, કહ્યું- કોંગ્રેસની જેમ સરેન્ડર નહીં કરું

કોલકાતામાં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં મમતા બેનર્જીએ કહ્યું, હું પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી તરીકે હવે કામ કરવા નથી માંગતી. કેન્દ્રીય શક્તિઓ અમારી વિરુદ્ધમાં કામ કરી રહી છે.

કોલકાતાઃ લોકસભા ચૂંટણીમાં પશ્ચિમ બંગાળમાં સત્તારૂઢ પાર્ટી તૃણમુલ કોંગ્રેસનો દેખાવ નિરાશાજનક રહ્યો હતો. 2014ના34ની તુલનામાં આ વખતે પાર્ટી 22 સીટ જ જીતી શકી હતી. આજે ટીએમસીના પ્રમુખ અને રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનરર્જીએ ચૂંટણીમાં મળેલી હારના કારણે રાજીનામાની ઓફર કરી છે. કોલકાતામાં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં મમતા બેનર્જીએ કહ્યું, હું પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી તરીકે હવે કામ કરવા નથી માંગતી. કેન્દ્રીય શક્તિઓ અમારી વિરુદ્ધમાં કામ કરી રહી છે. ઇમરજન્સીની સ્થિતિ સમગ્ર દેશમાં ઊભી કરવામાં આવી રહી છે. સમાજને હિન્દુ-મુસ્લિમમાં વહેંચી દેવામાં આવ્યો છે. અમે ચૂંટણી પંચને અનેક વખત ફરિયાદ કરી હતી પરંતુ કોઇ કાર્યવાહી કરવામાં આવી નહોતી. મમતાએ પ્રધાનમંત્રી મોદી પર નિશાન સાધતા કહ્યું, હવે ફરી મોદીએ પાકિસ્તાનને શપથ સમારંભમાં સામેલ થવાનું આમંત્રણ આપ્યું છે. પરંતુ તેઓ બીજાને પાકિસ્તાની કેમ કહે છે. એક મુખ્યમંત્રી તરીકે મને ત્રાસ આપવામાં આવતો હોય તેમ લાગે છે તેથી હવે હું સીએમ તરીકે રહેવા નથી માંગતી. ચૂંટણી પંચ પૂરી રીતે બીજેપી બની ચુક્યુ છે. હું કોંગ્રેસની જેમ આત્મસમર્પણ પણ નહીં કરું.

ટોપ સ્ટોરી

દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!

CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો

‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન

અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત

ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ

"NSA કે UAPA લગાવો, અમે...": વિમાનમાં જ ડિટેઈન થતાં CJP સંસ્થાપક અભિજીત દિપકે શું આપી ચેતવણી?
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત

Embed widget