શોધખોળ કરો

અક્ષયથી લઈને કંગના સુધી આ 5 બોલિવૂડ સ્ટાર ફિલ્મ સાઇન કરતા પહેલા રાખે છે આવી ડિમાન્ડ

બોલિવૂડના દબંગ સમલાન ખાનનું નામ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના સૌથી મોટા સુપરસ્ટાર્સમાં ગણવામાં આવે છે.

મુંબઈઃ બોલિવૂડ સ્ટાર્સની પોપ્યુલારિટી સમગ્ર વિશ્વમાં છે. તે પોતાની એક્ટિંગથી આજે કરોડો દિલો પર રાજ કરે છે. પરંતુ શું તમને ખબર છે આ ફિલ્મ સ્ટાર્સ ફિલ્મ સાઇન કરતા પહેલા કેવી કેવી માગ કરે છે. માટે આજે તમને આ ખાસ અહેવાલમાં અમે તમને બોલિવૂડના એવા સ્ટાર વિશે જણાવી રહ્યા છીએ જેની અજીબોગરીબ માગ વિશે સાંભળીને તમને પણ આશ્ચર્ય થશે. અક્ષયથી લઈને કંગના સુધી આ 5 બોલિવૂડ સ્ટાર ફિલ્મ સાઇન કરતા પહેલા રાખે છે આવી ડિમાન્ડ Kangana Ranaut- બોલિવૂડ ક્વીન કંગના હંમેશા પોતાની સાથે એક પર્સનલ અસિસ્ટન્ટ રાખે છે, જે તેની સાથે જોડાયેલ દરેક વાતનું ધ્યાન રાખે છે. તે જ્યાં પણ શૂટિંગ માટે જાય થે તેના પર્સનલ અસિસ્ટન્ટ તેની સાથે જ રહે છે. અક્ષયથી લઈને કંગના સુધી આ 5 બોલિવૂડ સ્ટાર ફિલ્મ સાઇન કરતા પહેલા રાખે છે આવી ડિમાન્ડ Salman Khan- બોલિવૂડના દબંગ સમલાન ખાનનું નામ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના સૌથી મોટા સુપરસ્ટાર્સમાં ગણવામાં આવે છે. સૂત્રો અનુસાર સલમાન કોઈપણ ફિલ્મ સાઈન કરતાં પહેલા એ શરત રાખે છે કે ફિલ્મમાં કિસિંગ અને ઇન્ટિમેટ સીન ન હોય. અક્ષયથી લઈને કંગના સુધી આ 5 બોલિવૂડ સ્ટાર ફિલ્મ સાઇન કરતા પહેલા રાખે છે આવી ડિમાન્ડ Hrithik Roshan- ગ્રીક ગોડ કહેવાતા એક્ટર રિતિક રોશન ફિલ્મ સાઈન કરતા પહેલા એક શાનદાર જિમની માગ કરે છે, જેથી શૂટિંગના સમયે પણ તે પોતાની ફિટનેસ પર પૂરું ધ્યાન આપી શકે. ઉપરાંત રિતિક દરેક શૂટિંગ પર પોતાનો પર્સનલ શેફ પણ લઈ જાય છે. અક્ષયથી લઈને કંગના સુધી આ 5 બોલિવૂડ સ્ટાર ફિલ્મ સાઇન કરતા પહેલા રાખે છે આવી ડિમાન્ડ Kareena Kapoor Khan- સૂત્રો અનુસાર કરીના કપૂર ખાન ત્યાં સુધી કોઈ ફિલ્મ સાઈન નથી કરતી જ્યાં સુધી તે ફિલ્મમાં એ લિસ્ટ એક્ટરનો રોલ ન હોય. અક્ષયથી લઈને કંગના સુધી આ 5 બોલિવૂડ સ્ટાર ફિલ્મ સાઇન કરતા પહેલા રાખે છે આવી ડિમાન્ડ Akshay Kumar- બોલિવૂડના ખેલાડી અક્ષય કુમાર પોતાના જીવનમાં ખૂબ જ અનુસાશનનું પાલન કરે છે. જ્યારે કોઈપણ ફઇલ્મ અક્ષય સાઇન કરે છે તો તે શૂટિંગ દરમિયાન રવિવારેના દિવસે રજાની માગ કરે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?

વિડિઓઝ

ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ
Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
જાતિ, કોવિડ વેક્સિન...વસ્તી ગણતરીમાં પૂછવામાં આવશે આ 40 પ્રશ્નો, નોટિફિકેશન જાહેર
જાતિ, કોવિડ વેક્સિન...વસ્તી ગણતરીમાં પૂછવામાં આવશે આ 40 પ્રશ્નો, નોટિફિકેશન જાહેર
Embed widget