Filmfare Awards 2020: ફિલ્મ ‘ગોલી બૉય’એ બેસ્ટ ફિલ્મ સહિત અનેક એવોર્ડ જીત્યા, જાણો વિજેતાઓની યાદી
રણવીર સિંહ અને આલિયા ભટ્ટને ફિલ્મ ‘ગલી બોય’ માટે સર્વશ્રેષ્ઠ અભિનેતા અને અભિનેત્રીનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો છે. તે સિવાય અન્ય કેટેગરીમાં પણ એવોર્ડ મળ્યા છે. ઝોયા અખ્તરને આ ફિલ્મ માટે સર્વશ્રેષ્ઠ નિર્દેશકનો એવોર્ડ મળ્યો છે.
રણવીર સિંહ અને આલિયા ભટ્ટને ફિલ્મ ‘ગલી બોય’ માટે સર્વશ્રેષ્ઠ અભિનેતા અને અભિનેત્રીનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો છે. તે સિવાય અન્ય કેટેગરીમાં પણ એવોર્ડ મળ્યા છે. ઝોયા અખ્તરને આ ફિલ્મ માટે સર્વશ્રેષ્ઠ નિર્દેશકનો એવોર્ડ મળ્યો છે. જ્યારે સિદ્ધાંત ચતુર્વેદી અને અમૃતા સુભાષને બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો એવોર્ડ આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે ગલી બૉયની ઓસ્કારમાં પણ એન્ટ્રી થઈ હતી.The award for Best Director goes to #ZoyaAkhtar for #GullyBoy. 65th #AmazonFilmfareAwards 2020 @AmazonIn @AmazonFashion @aweassam pic.twitter.com/VftKGwTR0G
— Filmfare (@filmfare) February 16, 2020
સ્ટૂડેન્ટ ઑફ ધ યર 2 અને ‘પતિ પત્ની ઔર વો’ માટે અનન્યા પાંડેને બેસ્ટ ડેબ્યૂ ફીમેલ એક્ટરનો એવોર્ડ આપવામાં આવ્યો છે. અભિમન્યુ દાસાનીને ‘મર્દ કો ડર નહીં લગતા’ માટે બેસ્ટ ડેબ્યૂ એક્ટર મેલ નો એવોર્ડ આપવામાં આવ્યો છે. તેની સાથે ‘ઉરી ધ સર્જિકલ સ્ટ્રાઈક’ માટે આધિત્ય ધારને બેસ્ટ ડેબ્યૂ નિર્દેશકનો એવોર્ડ મળ્યો છે.The award for Best Actor In A Supporting Role (Female) goes to #AmrutaSubhash for #GullyBoy. 65th #AmazonFilmfareAwards 2020 @AmazonIn @AmazonFashionIn @aweassam pic.twitter.com/4CZjkAYMBG
— Filmfare (@filmfare) February 15, 2020
ફિલ્મફેર અવોર્ડ્સમાં ભૂમિ પેડનેકર અને તાપસી પન્નુને ‘સાંડ કી આંખ’ માટે સર્વશ્રેષ્ઠ એક્ટર ફીમેલ ક્રિટિક્સ એવોર્ડથી સન્માનિ કરવામાં આવ્યા છે. સર્વશ્રેષ્ઠ ફિલ્મ (ક્રિટિક્સ)માં ‘સોનચિડિયા’ અને ‘આર્ટિકલ 15’એ પોતાનું સ્થાન બનાવ્યું છે. ફિલ્મ આર્ટિકલ માટે અનુભવ સિન્હા અને ગૌરવ સૌલંકીને સર્વશ્રેષ્ઠ ઓરિજિનલ સ્ટોરી એવોર્ડ આપવામાં આવ્યો છે.The award for Best Actor In A Leading Role (Male) goes to @RanveerOfficial for #GullyBoy. 65th #AmazonFilmfareAwards 2020 @AmazonIn @AmazonFashionIn @aweassam pic.twitter.com/0d4SFsw8C1
— Filmfare (@filmfare) February 15, 2020
આયુષ્માન ખુરાનાએ ‘આર્ટિકલ 15’ માટે સર્વશ્રેષ્ઠ અભિનેતા મેલ ક્રિટિક્સ એવોર્ડ પોતાના નામે કર્યો છે. ફિલ્મ વૉરનું સોંગ ઘુંઘરુ માટે શિલ્પા રાવને બેસ્ટ પ્લે બેક સિંગર ફીમેલ એવોર્ડથી સન્માનિત કરાયા છે. જ્યારે ફિલ્મ કલંક માટે અરિજિત સિંહને બેસ્ટ પ્લેબેક સિંગર મેલનો એવોર્ડ આપવામાં આવ્યો છે .The award for Best Debut Actor goes to @Abhimannyu_D for #MardKoDardNahiHota. 65th #AmazonFilmfareAwards 2020 @AmazonIn @AmazonFashionIn @aweassam pic.twitter.com/dbd590hIkR
— Filmfare (@filmfare) February 15, 2020
The lovely lovely @ananyapandayy is here at the #AmazonFilmfareAwards 2020 and we’re in love with her energy. @amazonin @amazonfashionin @aweassam #HarPalFashionable pic.twitter.com/PHqH2vMEoG
— Filmfare (@filmfare) February 15, 2020
Some exciting confessions in this conversation with @ayushmannk and @tahira_k at the #AmazonFilmfareAwards 2020. @amazonin @amazonfashionin @aweassam #HarPalFashionable pic.twitter.com/F9hLq3obyy
— Filmfare (@filmfare) February 15, 2020