શોધખોળ કરો

79 વર્ષના Robert De Niro બન્યા સાતમા બાળકના પિતા, ફિલ્મના પ્રમોશન કર્યો ચોંકાવનારો ખુલાસો

Robert De Niro: ઓસ્કાર વિનર રોબર્ટ ડી નીરો તાજેતરમાં જ ફિલ્મ અબાઉટ માય ફાધરના પ્રમોશન માટે પહોંચ્યા હતા. જ્યાં તેણે પિતૃત્વ પર ઘણી વાતો શેર કરી હતી.

Robert De Niro: હોલિવૂડ એક્ટર રોબર્ટ ડી નીરો તેની શાનદાર એક્ટિંગ માટે જાણીતા છે. તેમણે ઘણી શાનદાર ફિલ્મોમાં કામ કર્યું છે.હવે તાજેતરમાં તેમણે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તે તાજેતરમાં 7મા બાળકનો પિતા બન્યો છે. આ જાણ્યા પછી દરેકને આશ્ચર્ય થાય છે. પોતાની ફિલ્મના પ્રમોશન દરમિયાન રોબર્ટે આ હકીકતનો ખુલાસો કર્યો હતો.

View this post on Instagram
 
A post shared by Robert De Niro (@robert.a.de.niro)

રોબર્ટ 79 વર્ષની ઉંમરે પિતા બન્યા

રોબર્ટ ડી નીરોએ ઈ-કેનેડા સાથેની વાતચીતમાં સાતમી વખત પિતા બનવાની કબૂલાત કરી છે. આ સાથે તેણે પિતૃત્વ પર પણ ઘણી વાતો કહી. તેણે પિતૃત્વ વિશે કહ્યું, 'મારો મતલબ, બાળકો સાથે તેનો કોઈ સંબંધ નથી. મને કાયદો અને આ રીતની વસ્તુઓ રાખવી ગમતી નથી. જો કે ઘણી વાર તમારી પાસે કોઈ વિકલ્પ નથી હોતો. જ્યારે ઇંટરવ્યૂમાં રોબર્ટને ઈન્ટરવ્યુમાં તેના 6 બાળકો વિશે પૂછવામાં આવ્યું તો રોબર્ટે તેને સુધારી અને કહ્યું કે, છ નહીં સાત.

સાતમા બાળક વિશે જાહેરમાં વાત કરી 

રોબર્ટે ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે તેને તાજેતરમાં તેનું સાતમાં સંતાનનું વેલકમ કર્યું છે. તેણે કહ્યું, 'હમણાં જ મારા સાતમા બાળકનો જન્મ થયો છે.' જો કે, રોબર્ટે તેના નવા પરિવારના સભ્ય વિશે વધુ માહિતી આપી ન હતી.

રોબર્ટ દાદા પણ છે 

તમને જણાવી દઈએ કે રોબર્ટ એક દાદા પણ છે અને જે હાલમાં જ પિતા બન્યા છે. આ પહેલા તેને 6 બાળકો હતા. અભિનેતાને તેની પ્રથમ પત્ની ડાયના એબોટ સાથે પુત્રી ડ્રેના અને પુત્ર રાફેલ હતા. અને 1995માં તેણે તેની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ મોડલ અને અભિનેત્રી ટોકી સ્મિથથી જોડિયા જુલિયન અને એરોનને જન્મ આપ્યો. આ સિવાય તેને તેની પૂર્વ પત્ની હેલેન ગ્રેસથી બે બાળકો ઇલિયટ અને હેલન છે.

ગોડફાધરમાં કામ કર્યું

રોબર્ટ ડી નીરો જાણીતા હોલીવુડ અભિનેતા છે. તે તેની ફિલ્મ ગોડફાધર માટે જાણીતો છે. આ ફિલ્મમાં તે સહાયક અભિનેતા હતો. આ સિવાય તે ઓસ્કર વિનર પણ રહી ચૂક્યો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી

Rain Forecast: 7થી 12 ઓક્ટોબર  ગુજરાતના આ જિલ્લામાં વરસાદની આગાહી, અંબાલાલ પટેલનું અનુમાન

Navratri 2024: ‘નવરાત્રિ કે લવરાત્રિ,માતાજીની પુજાના નહીં પણ વાસનાના પુજારીઓના દિવસો આવ્યા’: અનુપમ સ્વરૂપ સ્વામી

ગાંધીનગર દક્ષિણના પૂર્વ MLA શુંભજી ઠાકોરનું નિધન, લાંબા સમયથી હતા બીમાર
ગાંધીનગર દક્ષિણના પૂર્વ MLA શુંભજી ઠાકોરનું નિધન, લાંબા સમયથી હતા બીમાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ambalal Patel Forecast | અરબી સમુદ્રમાં ફુંકાશે ભારે વાવાઝોડું, પાંચમા નોરતે વરસાદની આગાહીShambhuji Thakor | ગાંધીનગરના પૂર્વ ધારાસભ્ય શંભુજી ઠાકોરનું સારવાર દરમિયાન નિધન | ABP AsmitaMaharashtra Crime | યુવતીના મિત્રને શર્ટ અને બેલ્ટ સાથે બાંધી યુવતી સાથે આચર્યુ દુષ્કર્મRajkot | ક્ષત્રિય મહિલાઓનો અનોખો તલવાર રાસ, જુઓ અદભૂત નજારો Watch Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
Rain Forecast: 7થી 12 ઓક્ટોબર  ગુજરાતના આ જિલ્લામાં વરસાદની આગાહી, અંબાલાલ પટેલનું અનુમાન
Rain Forecast: 7થી 12 ઓક્ટોબર ગુજરાતના આ જિલ્લામાં વરસાદની આગાહી, અંબાલાલ પટેલનું અનુમાન
Navratri 2024: ‘નવરાત્રિ કે લવરાત્રિ,માતાજીની પુજાના નહીં પણ વાસનાના પુજારીઓના દિવસો આવ્યા’: અનુપમ સ્વરૂપ સ્વામી
Navratri 2024: ‘નવરાત્રિ કે લવરાત્રિ,માતાજીની પુજાના નહીં પણ વાસનાના પુજારીઓના દિવસો આવ્યા’: અનુપમ સ્વરૂપ સ્વામી
ગાંધીનગર દક્ષિણના પૂર્વ MLA શુંભજી ઠાકોરનું નિધન, લાંબા સમયથી હતા બીમાર
ગાંધીનગર દક્ષિણના પૂર્વ MLA શુંભજી ઠાકોરનું નિધન, લાંબા સમયથી હતા બીમાર
Schemes For Daughters:  દીકરીઓ માટે કઈ સ્કીમમાં રોકાણ કરવું શ્રેષ્ઠ છે, જાણી લો આ બહુ કામની વાત

Crime News: મુંબઈમાં અજિત પવાર જૂથના નેતાની હત્યા, ધારદાર હથિયારથી હુમલો કરીને આરોપી ફરાર

Haryana Elections 2024 Live: હરિયાણા મતદાન વચ્ચે ભાજપે 4 નેતાઓને હાંકી કાઢ્યા, કોંગ્રેસની સીટોને લઈને દીપેન્દ્ર હુડાનો મોટો દાવો

Health Tips: શું તમારો આખો પરિવાર પણ એક જ સાબુથી ન્હાય છે? જાણો આમ કરવું કેટલું ખતરનાક છે

Embed widget