શોધખોળ કરો
Kangna Sharma: 'ગ્રેટ ગ્રાન્ડ મસ્તી' ફેમ કંગના શર્માએ કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ, જુઓ તસવીરો
Kangna Sharma: 'ગ્રેટ ગ્રાન્ડ મસ્તી' ફેમ કંગના શર્માએ કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ, જુઓ તસવીરો
કંગના શર્મા
1/7

Kangna Sharma photo: ફિલ્મ 'ગ્રેટ ગ્રાન્ડ મસ્તી'થી ફેમસ બનેલી અભિનેત્રી કંગના શર્માએ પોતાના નવા લુકથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. કંગનાએ તાજેતરમાં જ શોર્ટ ડ્રેસમાં શાનદાર તસવીરો શેર કરી છે.
2/7

આ આઉટફિટમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે, જેમાં તેનો કિલર લુક્સ ફેન્સને દિવાના બનાવી રહ્યો છે. આ તસવીરોમાં કંગના શર્માએ હળવા મેકઅપ અને ખુલ્લા વાળ સાથે ગ્લેમરસ લુક અપનાવ્યો છે.
Published at : 11 Jan 2025 02:51 PM (IST)
આગળ જુઓ





















