શોધખોળ કરો
આમિર, અમિતાભની 'ઠગ્સ ઓફ હિન્દોસ્તાન'ને રિલીઝ પહેલા જ બનાવ્યો શાનદાર રેકોર્ડ, જાણો
1/4

ઠગ્સ ઓફ હિન્દોસ્તાનમાં પ્રથમ વખત આમિર ખાન અને અમિતાભ બચ્ચન સ્ક્રીન શેર કરતા જોવા મળશે. ફિલ્મનું નિર્દેશ વિજય કૃષ્ણા આચાર્યએ કર્યું છે અને આ ફિલ્મ 8 નવેમ્બરના રિલીઝ થશે.
2/4

ઠગ્સ ઓફ હિન્દોસ્તાનું ટ્રેલર જોતા જ ઈન્ટરનેટ પર વાયરલ થઈ ગયું છે. માત્ર યૂટ્યૂબ પર 27 મિલિયન એટલે કે 2.7 કરોડ લોકોએ જોયું છે. ટ્વિટર અને ફેસબૂકના આંકડા જોડવામાં આવે તો બાહુબલી 2ના રેકોર્ડને આરામથી ટક્કર આપી શકે છે.
Published at : 29 Sep 2018 09:46 AM (IST)
View More





















