શોધખોળ કરો
Advertisement
FIRST PICS: સલમાન ખાનની ભાણેજ 'આયત'ની પ્રથમ તસવીર આવી સામે
બોલીવૂડ અભિનેતા સલમાન ખાનની બહેન અર્પિતા ખાન શર્મા અને આયુષ શર્માની દિકરી આયતની પ્રથમ તસવીર સામે આવી છે.
મુંબઈ: બોલીવૂડ અભિનેતા સલમાન ખાનની બહેન અર્પિતા ખાન શર્મા અને આયુષ શર્માની દિકરી આયતની પ્રથમ તસવીર સામે આવી છે. આયુષ શર્માએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર દિકરી આયતની પ્રથમ તસવીર શરે કરી છે. તસવીર શેર કરતા આયુષે લખ્યું, આ સુંદર દુનિયામાં સ્વાગત છે આયત, તું અમારા જીવનમાં ખુશી લઇને આવી છે. આશા કરીએ છીએ કે તું તમામના જીવનામાં ખુશીઓ અને ઉત્સાહ લાવીશ.
આયત શર્માનો જન્મ 27 ડિસેમ્બરે થયો હતો. આ દિવસ તેના મામા સલમાન ખાનનો જન્મ દિવસ છે. આ વર્ષે સલમાનના 54માં જન્મદિવસ પર અર્પિતાએ તેને બર્થડે ગિફ્ટ આપવા માટે તેની ડિલિવરી 27 ડિસેમ્બરે કરાવી હતી. સલમાનની ખાન અને આયુષ શર્માના પરિવારે એક ઓફિશિયલ સ્ટેટમેન્ટ જાહેર કરતા શુક્રવારે જણાવ્યું હતું કે, અત્યંત ખુશી અને હર્ષ સાથે અમે જણાવવા માગીએ છીએ કે અમારા ઘરે દિકરીનો જન્મ થયો છે. (તમામ તસવીરો ઈન્સ્ટાગ્રામ)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
બોલિવૂડ
દેશ
Advertisement