શોધખોળ કરો
આ બોલિવૂડ એક્ટરને થયું બ્રેઈન કેન્સર! હોસ્પિટલમાં દાખલ
1/5

ઈરફાનને ગ્લિઓબ્લાસ્ટોમા મલ્ટીફોર્મ (જીબીએમ) ગ્રેડ-4 કેન્સર થયું હોવાનું નિદાન થયું છે, જેને ‘ડેથ ઓન ડાયગ્નોસિસ’ માનવામાં આવે છે. અહેવાલો મુજબ ઈરફાનને બોલવામાં તકલીફ થવા સાથે આંચકી આવતા તેને તાત્કાલિક કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરાયો છે. એક અહેવાલ મુજબ આ બીમારીનું નિદાન થયા બાદ મૃત્યુ નિશ્ચિત મનાય છે.
2/5

નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટર ઇરફાન ખાનને બ્રેન ટ્યૂમરને કારણે કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેણે પોતાના ટ્વિટર એકાઉન્ટથી એક પોસ્ટ કરીને જણાવ્યું હતું કે તે કોઈ ગંભીર બિમારીનો સામનો કરી રહ્યા છે. પરંતુ હવે સામે આવ્યું છે કે તેને બ્રેન ટ્યૂમર જેવી જીવલેણ બીમારી છે.
Published at : 07 Mar 2018 07:38 AM (IST)
View More























