શોધખોળ કરો
140 કરોડની સંપત્તિ ધરાવતા આ સાઉથ સુપરસ્ટારે ન ભર્યો ટેક્સ, સરકારે બે એકાઉન્ટ કર્યા સીલ
1/4

ઉલ્લેખનીય છે કે મહેશ બાબૂ ટૉલીવૂડમાં સૌથી વધુ કમાણી કરનાર એક્ટરોમાં સામેલ છે. તેની કુલ સંપત્તિ 140 કરોડ રૂપિયાથી પણ વધું છે. મહેશ બાબૂ હાલમાં તેની આગામી ફિલ્મ ‘મહર્ષિ’નું શૂટિંગ કરી રહ્યો છે. આ ફિલ્મ એપ્રિલ 2019માં રિલીઝ થશે.
2/4

હૈદરાબાદ: દક્ષિણ ભારતનો તેલુગુ સુપરસ્ટાર મેહશ બાબૂ ટેક્સ નહીં ભરતા મુશ્લેકમાં મુકાયા છે. તેમના બે બેંક એકાંઉન્ટ સીલ કરી દેવામાં આવ્યા છે. મીડિયા અહેવાલ પ્રમાણે જીએસટી અધિકારીઓએ વર્ષ 2007-08નો ટેક્સ નહીં ભરવા પર તેના બેન્ક એકાઉન્ટ સીલ કરી લીધા છે.
Published at : 28 Dec 2018 04:22 PM (IST)
View More





















