શોધખોળ કરો

સેલ્ફી લેવાના ચક્કરમાં ફેન્સે નવાઝુદ્દીન સિદ્દીકીનો કોલર પકડ્યો, વીડિયો વાયરલ

કાનપુર: અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીને બોલીવૂડમાં શાનદાર એક્ટર તરીકે ઓળખવામાં આવે છે. ગેંગ્સ ઓફ વાસેપુર, માંઝી, બદલાપુર, હરામખોર જેવી ફિલ્મોમાં તેણે શાનદાર એક્ટિંગ કરી છે. નવાઝુદ્દીન સિદ્દીકીના કરોડો ફેન્સ છે. સેલ્ફીને લઈને એટલો ક્રેજ વધી ગયો છે કે ફેન્સ પોતાના પસંદગીના સ્ટાર્સ સાથે સેલ્ફી લેવા માંગે છે. હાલમાં નવાઝુદ્દીનને ફેન્સ સાથે સેલ્ફી લેવી ભારે પડી હતી.
View this post on Instagram
 
*Nawazuddin Siddiqui's fan pulls out a scary stunt on the actor, gets nabbed by the police* Nawazuddin Siddiqui is currently shooting in Kanpur for his next film 'Raat Akeli Hai' directed by debutant director Honey Trehan. In the film, Nawaz is playing an Uttar Pradesh Police official who is investigating a murder. The film's unit was initially shooting at the Lala Lajpat Rai (LLR) Hospital in the Swaroop Nagar area till Friday. Then on Saturday, the crew along with Nawaz and the rest of the cast headed to Bithoor, to shoot some more shots. Everything went smooth till then, but, on Sunday when the team headed to Kotwali, a shocking event turned up. Nawaz was busy shooting for his scenes and a huge crowd turned up on the sets to witness the actor perform and click pictures with him. Amidst shoot, a crazy fan of Nawaz pulled out a scary stunt. Despite tight security, a boy managed to skirt the bouncers and the policemen surrounding the actor and ran up to Nawaz, put his arms around his neck and tried to click a selfie with him. This surely did scare the actor and everyone around him. However, the cops on duty were quick to act and they immediately rushed to Nawazuddin's rescue and nabbed the boy and took him away from the actor and the shoot location. @manav.manglani

A post shared by Manav Manglani (@manav.manglani) on

નવાઝુદ્દીન હાલમાં કાનપુરમાં તેની આગામી ફિલ્મ રાત અકેલીનું શુટિંગ કરી રહ્યો છે. આ શૂટિંગ દરમિયાન નવાઝ કોઈ પણ જાતની સિક્યૂરિટી વગર ફરી રહ્યો હતો. નવાઝ જ્યારે પોતાની કાર તરફ જઈ રહ્યો હતો તે દરમિયાન સેલ્ફી લેવાના ચક્કરમાં એક ફેન્સે તેને ગળાના ભાગેથી પકડી લીધો હતો. બાદમાં નવાઝના બોડીગાર્ડ ફેન્સને ત્યાંથી દૂર કર્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિાયા પર વાયરલ થઈ રહ્યો છે. વાંચો: બોલીવુડની આ એક્ટ્રેસ લડી શકે છે લોકસભા ચૂંટણી, જાણો ક્યાંથી નોંધાવી શકે છે ઉમેદવારી નવાઝુદ્દીન સિદ્દીકીની આગામી ફિલ્મ વિશે વાત કરવામાં આવે તો તે ટૂંક સમયમાં ફિલ્મ રાત અકેલીમાં જોવા મળશે. આ ફિલ્મનુ નિર્દેશન હની ત્રેહાને કર્યું છે. આ ફિલ્મમાં નવાઝ ઉત્તરપ્રદેશના પોલીસ અધિકારીની ભૂમિકામાં જોવા મળશે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Madhuri Dixit: રામ નવમી પર પતિ સાથે વારાણસી પહોંચી માધુરી દીક્ષિત; કુલ્હાડ ચા અને ક્રુઝ રાઈડની માણી મજા, તસવીરો વાયરલ
Madhuri Dixit: રામ નવમી પર પતિ સાથે વારાણસી પહોંચી માધુરી દીક્ષિત; કુલ્હાડ ચા અને ક્રુઝ રાઈડની માણી મજા, તસવીરો વાયરલ
ક્યારે રિલીઝ થશે 'હૈવાન' અને 'હેરાફેરી 3' ? અક્ષય કુમારે આપ્યું મોટું અપડેટ
ક્યારે રિલીઝ થશે 'હૈવાન' અને 'હેરાફેરી 3' ? અક્ષય કુમારે આપ્યું મોટું અપડેટ
'મારી છેડતી કરી, મને 10 વાર ટચ કરી ને...' - ડાયરેક્ટર સનોજ મિશ્રા પર ભડકી મોનાલિસા
'મારી છેડતી કરી, મને 10 વાર ટચ કરી ને...' - ડાયરેક્ટર સનોજ મિશ્રા પર ભડકી મોનાલિસા
'હું આત્મહત્યા કરીશ', ફરમાન ખાન સાથે લગ્ન કર્યા પછી વાયરલ ગર્લ મોનાલિસાએ શું લગાવ્યાં આરોપ
'હું આત્મહત્યા કરીશ', ફરમાન ખાન સાથે લગ્ન કર્યા પછી વાયરલ ગર્લ મોનાલિસાએ શું લગાવ્યાં આરોપ

વિડિઓઝ

Gujarat Local Body Election : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને લઈ મોટા સમાચાર
Gujarat Govt : ખેડૂતોના હીતમાં રાજ્ય સરકારનો મોટો નિર્ણય
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને મોટી રાહત
Hun To Bolish : હું તો બોલીશ : દીકરીઓને બચાવો દૂષણથી
Hun To Bolish : હું તો બોલીશ : સંકટ મોટું પણ લૉકડાઉન નહીં

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Income Tax Rules 2026: 1 એપ્રિલથી બદલી રહ્યા છે ઈનકમ ટેક્સના નિયમ, નોકરીયાત લોકોને મોટી રાહત  
Income Tax Rules 2026: 1 એપ્રિલથી બદલી રહ્યા છે ઈનકમ ટેક્સના નિયમ, નોકરીયાત લોકોને મોટી રાહત  
Gujarat Weather: ગુજરાતના આ જિલ્લાઓમાં પવનના સુસવાટા સાથે બે દિવસ વરસાદની આગાહી, જાણો અપડેટ
Gujarat Weather: ગુજરાતના આ જિલ્લાઓમાં પવનના સુસવાટા સાથે બે દિવસ વરસાદની આગાહી, જાણો અપડેટ
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર, 3.0 ફિટમેન્ટ ફેક્ટરથી કેટલો વધશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર, 3.0 ફિટમેન્ટ ફેક્ટરથી કેટલો વધશે તમારો પગાર? જાણો 
RCB vs SRH Live Streaming: શનિવારથી IPL 19મી સીઝનની શરુઆત, આટલા વાગ્યાથી શરુ થશે મેચ 
RCB vs SRH Live Streaming: શનિવારથી IPL 19મી સીઝનની શરુઆત, આટલા વાગ્યાથી શરુ થશે મેચ 
RCB vs SRH, IPL 2026: બેંગ્લુરુમાં IPL ની પ્રથમ મેચ દરમિયાન કેવું રહેશે હવામાન, જાણો 
RCB vs SRH, IPL 2026: બેંગ્લુરુમાં IPL ની પ્રથમ મેચ દરમિયાન કેવું રહેશે હવામાન, જાણો 
ટ્રમ્પના એક નિર્ણયથી સોના-ચાંદીની કિંમતોમાં લાગી આગ! એક ઝાટકે ચાંદીમાં આટલો વધારો, જાણો નવી કિંમત 
ટ્રમ્પના એક નિર્ણયથી સોના-ચાંદીની કિંમતોમાં લાગી આગ! એક ઝાટકે ચાંદીમાં આટલો વધારો, જાણો નવી કિંમત 
રાજ્યના ખેડૂતો માટે મોટી જાહેરાત, વારસાઈ સંબંધિત જમીન વ્યવહારમાં માત્ર ₹300 સ્ટેમ્પ ડ્યુટી લેવાનો નિર્ણય
રાજ્યના ખેડૂતો માટે મોટી જાહેરાત, વારસાઈ સંબંધિત જમીન વ્યવહારમાં માત્ર ₹300 સ્ટેમ્પ ડ્યુટી લેવાનો નિર્ણય
ભારત રશિયા પાસેથી ખરદીશે S-400 ડિફેન્સ સિસ્ટમ, DAC એ આપી મંજૂરી 
ભારત રશિયા પાસેથી ખરદીશે S-400 ડિફેન્સ સિસ્ટમ, DAC એ આપી મંજૂરી 
Embed widget