શોધખોળ કરો

મોની રૉયની હૉટ અદાઓ જોઇને બૉલીવુડનો આ સ્ટાર હીરો બોલ્યો - દેશમાં હીટ વેવ ચાલી રહી છે, રહેમ કરો.........

ફિલ્મ જયેશભાઇ જોરદાર 13 મેએ રિલીઝ થવા માટે તૈયાર છે, આ બધાની વચ્ચે ફિલ્મના પ્રમૉશન સાથે જોડાયેલો એક જોરદાર વીડિયો હાલમા ખુબ વાયરલ થઇ રહ્યો છે

Ranveer Singh Mouni Roy Viral Video: રણવીર સિંહનુ નામ બૉલીવુડના સૌથી ચર્ચિત અને બેસ્ટ એક્ટરોના લિસ્ટમાં સામેલ છે. જો રણવીર સિંહની ફિલ્મી સફરની વાત કરીએ તો એક્ટરે કેરિયરની શરૂઆતથી લઇને અત્યાર સુધી એક્ટિંગમાં ગજબનો સુધારો કર્યો છે, કરોડોમાં તેના ફેન્સ છે. હાલમાં એક્ટર રણવીર સિંહ પોતાની અપકમિંગ ફિલ્મ જયેશભાઇ જોરદારના પ્રમૉસનમાં વ્યસ્ત છે. 

ફિલ્મ જયેશભાઇ જોરદાર 13 મેએ રિલીઝ થવા માટે તૈયાર છે, આ બધાની વચ્ચે ફિલ્મના પ્રમૉશન સાથે જોડાયેલો એક જોરદાર વીડિયો હાલમા ખુબ વાયરલ થઇ રહ્યો છે, જેમાં રણવીર સિંહ અને મૌની રૉયની મસ્તી જોવા મળી રહી છે 

કાલે પ્રસારિત થયેલા ડાન્સ શૉ ડાન્સ ઇન્ડિયા ડાન્સ લિસ્ટ માસ્ટરમાં રણવીર સિંહ પોતાની આ ફિલ્મને પ્રમૉટ કરવા પહોંચ્યો હતો. આ બધાની વચ્ચે રણવીર સિંહે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક્ટ્રેસ મૌની રૉયની સાથેનો એક વીડિયો શેર કર્યો છે. 

આ વીડિયોમાં રણવીર સિંહ મૌની રાયને કહેતો દેખાઇ રહ્યો છે- મૌની જી, દેશમાં હીટ વેવ ચાલી રહ્યુ છે, કંઇક તો રહમ કરો. આ પછી રણવીર સિંહ કહે છે કે, આમ તો જો વસ્તુઓ વધારે હીટ હોય, તો તેના માટે પણ હુ તૈયાર છુ, અને ત્યારબાદ રણવીર સિંહ હાથમાં એક ફાયર એક્સટિંગિશર લઇ લે છે. ઉલ્લેખનીય છે કે, રણવીરે આ ડાયલૉગ મૌનીની હૉટ અદાઓ પર માર્યો હતો. રણવીર સિંહ અને મૌની રૉયનો આ વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે. 

View this post on Instagram
 
A post shared by abhishek singh ( Mounian) (@abhishek199654)

જો રણવીર સિંહની અપકમિંગ ફિલ્મ જયેશભાઇ જોરદારની વાત કરીએ તો, આમાં શાલિની પાંડે, બોમન ઇરાની, અને રત્ના પાઠક શાહ મુખ્ય ભૂમિકામાં દેખાશે. વળી, કરણ જોહરના બેનર હેઠળ બનનારી ફિલ્મ રૉકી ઓર રાની કી પ્રેમ કહાનીમાં રણવીરના અપૉઝિટ આલિયા ભટ્ટ દેખાશે. આ ફિલ્મમાં ધર્મેન્દ્ર, શબાના આઝમી, અને જયા બચ્ચન પણ મુખ્ય ભૂમિકામાં દેખાશે. 

આ પણ વાંચો.........

IPL 2022: આઈપીએલની ફાઈનલ મેચ અને પ્લેઓફ મેચ ક્યાં રમાશે તેને લઈ જય શાહે આપ્યુ મોટું અપડેટ

Aaj nu Panchang 4 May 2022: આજે વિનાયક ચતુર્થી, આ છે આજના નક્ષત્ર અને રાહુકાળ

LIC IPO: આતુરતાનો અંત, આજથી ખુલશે LICનો IPO, જાણો કઈ કેટેગરીમાં કેટલું ડિસ્કાઉન્ટ મળશે

Biscuits Prices Likely To Be Hiked: હવે બિસ્કિટ ખાવા મોંઘા પડશે, બ્રિટાનિયાએ ભાવમાં વધારાના સંકેત આપ્યા

Thirst At Mid Night:અડધી રાત્રે આપને તીવ્ર તરસ લાગે છે, ગળું સુકાય છે? આ સમસ્યા માટે આ કારણો છે જવાબદાર

Twitter Update: ટૂંક સમયમાં ટ્વિટર વાપરવા માટે રૂપિયા ચૂકવવા પડશે, ઈલોન મસ્કે ટ્વિટ કરી આપી માહિતી, જાણો કોના માટે તે ફ્રી હશે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Bangladesh Hindu Killing:બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ વેપારની હત્યા, દુકાનમાં ઘૂસી કર્યો જીવલેણ હુમલો
Bangladesh Hindu Killing:બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ વેપારની હત્યા, દુકાનમાં ઘૂસી કર્યો જીવલેણ હુમલો
વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ
વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ
Venezuela Crisis:માદુરો કોર્ટમાં હાજર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી કરી જાહેરાત
Venezuela Crisis:માદુરો કોર્ટમાં હાજર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી કરી જાહેરાત
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!

વિડિઓઝ

Varun Patel : મને એ પણ ખબર છે કે આમા હું જેલમાં જઈશ તો તમે બાપાને મળવા જશો..
USA News : અમેરિકામાં ઉપરાષ્ટ્રપતિ જેડી વેંસના ઘર પર હુમલો, હુમલાખોરની ધરપકડ
Ahmedabad Gandhinagar Metro : PM મોદી 12 જાન્યુઆરીએ મેટ્રો રેલ ફેઝ-2નું કરશે લોકાર્પણ
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર-દર્દી વચ્ચે અવિશ્વાસ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : ગુજરાતી અધિકારીઓને અન્યાય?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bangladesh Hindu Killing:બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ વેપારની હત્યા, દુકાનમાં ઘૂસી કર્યો જીવલેણ હુમલો
Bangladesh Hindu Killing:બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ વેપારની હત્યા, દુકાનમાં ઘૂસી કર્યો જીવલેણ હુમલો
વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ
વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ
Venezuela Crisis:માદુરો કોર્ટમાં હાજર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી કરી જાહેરાત
Venezuela Crisis:માદુરો કોર્ટમાં હાજર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી કરી જાહેરાત
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
બાંગ્લાદેશમાં ક્રૂરતાની હદ પાર: હિન્દુ વિધવા પર સામૂહિક દુષ્કર્મ, ઝાડ સાથે બાંધી વાળ કાપી નાખ્યા
બાંગ્લાદેશમાં ક્રૂરતાની હદ પાર: હિન્દુ વિધવા પર સામૂહિક દુષ્કર્મ, ઝાડ સાથે બાંધી વાળ કાપી નાખ્યા
યુદ્ધના ભણકારા! ચાંદીમાં એક જ દિવસમાં ₹8000 નો ભડકો, સોનાનો ભાવ જાણીને હચમચી જશો
યુદ્ધના ભણકારા! ચાંદીમાં એક જ દિવસમાં ₹8000 નો ભડકો, સોનાનો ભાવ જાણીને હચમચી જશો
Embed widget