શોધખોળ કરો
સતત 7 ફિલ્મો ફ્લોપ આપનાર આ એક્ટર જીવે છે સુપરસ્ટાર્સ જેવી લાઈફ

1/3

કામ ના મળવાને કારણે સાહિલે પોતાનું એક જીમ ખોલ્યું છે. તેનું જીમ ઘણું જ પોપ્યુલર છે. સાહિલ ખાન હવે એક સુપરસ્ટાર કરતા પણ શાનદાર લાઈફ જીવી રહ્યો છે. તે દુનિયાની દરેક જગ્યાએ જઇને પાર્ટી કરતો જોવા મળે છે. ઇન્સ્ટાગ્રામ પર તેના લાખો ફૉલોઅર્સ છે. તેની ફિટનેસનાં આજે પણ લાખો દીવાના છે. સાહિલ ખાને બોલીવુડ એક્ટ્રેસ નિગાર ખાન સાથે વર્ષ 2004માં લગ્ન કર્યા હતા, પરંતુ હવે બંને અલગ થઇ ગયા છે. નિગારે સાહિલ ખાન પર ‘ગે’ હોવાનો આરોપ લગાવ્યો હતો.
2/3

સાહિલ ખાન બોલિવૂડમાં સફળ ન રહ્યો. ઉલ્લેખનીય છે કે સાહિલ ખાને ફિલ્મ ‘સ્ટાઇલ’ પછી ‘રામા: ધ સેવિયર’, ‘ડબલ ક્રોસ’ અને ‘અલાદિન’ જેવી ઘણી ફિલ્મો કરી. પરંતુ ફિલ્મની નબળી વાર્તાનાં કારણે આ ફિલ્મો બૉક્સ ઑફિસ પર ચાલી નહીં. આ ફ્લૉપ ફિલ્મો બાદ તેને કામ મળવાનું બંધ થઇ ગયું.
3/3

મુંબઈઃ ફિલ્મ સ્ટાઈલ અને ‘એક્સક્યૂઝ મી’થી સાહિલ ખાન ખૂબ ચર્ચામાં આવ્યો હતો. ફિલ્મમાં શરમન જોશી તેની સાથે મુખ્ય ભૂમિકામાં હતો. આ ફિલ્મ બાદ શરમને તો પોતાની કારકિર્દી બનાવી અને આગળ વધ્યો પરંતુ સાહિલ ખાન પાછળ છૂટી ગયો.
Published at : 31 Jan 2019 08:12 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
Advertisement
