શોધખોળ કરો
Advertisement
રાજીવ ગાંધીની પુણ્યતિથિ પર બોલી આ એક્ટરની દીકરી- ‘મારા પિતાનો બચાવ્યો હતો જીવ’
ફરાહ કાને ટ્વીટર પર પોસ્ટ કરતાં લખ્યું કે, આજે પ્રતિભાશાળી પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીને યાદ કરું છું.
નવી દિલ્હીઃ ભારતના પૂર્વ દિવંગત પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની 28મી પુણ્યતિથી પર સોનીયા ગાંધી, પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધીએ તેમની સમાધિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી ત્યારે બોલિવૂડમાંથી પણ તેમને લઈને સતત ટ્વિટ થઈ રહ્યા છે. જાણીતી જ્વેલરી ડિઝાઈનર અને બોલિવૂડ એક્ટર સંજય ખાનની દીકરી ફરાહ ખાન અલીએ પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધી સાધે જોડાયેલ એક કિસ્સાને પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે તે ખૂબ વાયરલ પણ થઈ રહ્યો છે.
ફરાહ કાને ટ્વીટર પર પોસ્ટ કરતાં લખ્યું કે, આજે પ્રતિભાશાળી પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીને યાદ કરું છું. એક કિંમતી જિંદગી ખુબ જ જલ્દીથી છીનવી લીધી. મારા પિતાના ફાયર એક્સિડેન્ટમાં તેમણે કરેલી મદદને હંમેશા યાદ રાખીશ, અને તેમની સમયસરની મદદને કારણે મારા પિતા મરતાં મરતાં બચ્યા હતા. તેના માટે હું તમારી આભારી છું.Remembering our Dynamic PM Rajiv Gandhi today. A precious life taken too soon. Will always remember his help during my fathers fatal fire accident and how his timely intervention helped my father Sanjay Khan frm not dying.🙏. Thank you . @priyankagandhi @RahulGandhi @sanjaykhan01
— Farah Khan (@FarahKhanAli) May 21, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
બિઝનેસ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement