શોધખોળ કરો
શાહરુખ ખાનને મુંબઈમાં ટ્રેનમાં એક યુવતીએ કેમ ઠોકી દીધો હતો તમાચો ? જાણો વિગત
1/4

મુંબઇઃ બોલિવૂડ સ્ટાર શાહરૂખ ખાન એક સેલિબ્રિટી ટોક શોમાં પહોંચ્યો હતો જ્યાં તેણે પોતાની લાઇફના અનેક યાદગાર ઘટનાઓનો ખુલાસો કર્યો હતો. શાહરૂખ ખાને અહી સલમાન ખાનનો બર્થ-ડે પણ ઉજવ્યો હતો. તેણે ત્યાં હાજર પોતાના ફેન્સને કહ્યું કે આજે મારા મિત્ર સલમાન ખાનનો જન્મદિવસ છે. હું ઇચ્છું છું કે મારી સાથે તમે પણ તેનો જન્મદિવસ ઉજવો. બાદમાં શાહરૂખ ખાને પોતાના કરિયર અને લાઇફ સાથે જોડાયેલા કેટલાક સવાલોના જવાબો આપ્યા હતા.
2/4

શાહરૂખ ખાને કહ્યું કે, મેં ક્યારેય વિચાર્યું નહોતું કે, હું એક્ટર બનીશ અથવા હિન્દી ફિલ્મોમાં હિરો બની શકીશ. કારણ કે અહી મારા કરતા અનેક લોકો દેખાવમાં સારા હતા. મારીથી બોડી સારી છે અને અવાજ પણ સારો છે. હું 90ના દાયકામાં મુંબઇમાં આવ્યો. હું મુંબઇ પ્રથમવાર મારી પત્ની ગૌરીના કારણે આવ્યો હતો.
Published at : 28 Dec 2018 01:11 PM (IST)
View More





















