શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
સ્ટેજ પર જાહેરમાં બોલિવૂડની કઈ અભિનેત્રીની જીભ લપસી ગઈ ને બોલી ગઈ.....? જાણો વિગત
કરણ જોહરે આલિયાને એક સવાલ પૂછ્યો હતો તે પ્રશ્નનો આલિયાએ એવો જવાબ આપ્યો હતો તે સોશિયલ મીડિયામાં લોકોના નિશાને આવી ગઈ હતી. સ્ટેજ પર બોલતી વખતે આલિયા ભટ્ટની જીભ લપસી ગઈ હતી.
મુંબઈ: બોલિવૂડ ઈન્ડસ્ટ્રીઝમાં સેલિબ્સની કોઈ શોમાં જીભ લપસી જવાથી રાતોરાત ફેમસ થઈ જાય છે તો આવું કંઈક બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ સાથે થયું છે. કરણ જોહરના ચેટ શોમાં આલિયા ભટ્ટની જીભ લપસી ગઈ હતી.
કરણ જોહરે આલિયાને એક સવાલ પૂછ્યો હતો તે પ્રશ્નનો આલિયાએ એવો જવાબ આપ્યો હતો તે સોશિયલ મીડિયામાં લોકોના નિશાને આવી ગઈ હતી. સ્ટેજ પર બોલતી વખતે આલિયા ભટ્ટની જીભ લપસી ગઈ હતી. તે એક એવો વિચિત્ર શબ્દ બોલી ગઈ હતી કે, દર્શકોએ હાહાકાર મચાવી દીધો હતો. કરણના એક સવાલનો જવાબ આપી રહી હતી અને માઈકમાં અભદ્ર શબ્દ નીકળી ગયો હતો.
આલિયા ભટ્ટ અને કરીના Jio MAMI Movie Festivalમાં ગઈ હતી. ત્યાં કરણ જોહર બંન્નેની પૂછપરછ કરી રહ્યો હતો. ત્યારે આલિયાએ કરીના કપૂરના વખાણ પણ કર્યાં હતાં. લગ્નના સવાલમાં આલિયાએ કહ્યું હતું કે, તેણે ફક્ત ફિલ્મો જ કરી છે. લોકો કહે છે કે, જો તમે લગ્ન કરી લો તો જિંદગી થોડી ધીમી થઈ જશે પરંતુ કરીના સાથે એવું કંઈ થયું નહીં. જો તમારા બાળકો હોય તો પણ તમારી અને તેની પર અસર પડશે પરંતુ એવું કંઈ જ કરીના સાથે થયું નહીં. તે હંમેશાં મારા માટે પ્રેરણારૂપ રહી છે. જ્યારે પણ તેની તસવીર જોઈએ ત્યારે વિચારીએ છીએ કે, તે કેટલી સુંદર છે. આવી રીતે કરીનાના વખાણ કરતા-કરતા જ આલિયા ભટ્ટની જીભ લપસી ગઈ હતી.
પરંતુ કરણ જોહર આલિયાની આ વાત ન સાંભળી શક્યો અને પૂછ્યું, આલિયા આ શું કહે છે અને કરીનાએ તેને કહ્યું. આ સાંભળીને કરણ જોરથી હસવા લાગ્યો અને આલિયાને ચીડવતા કહ્યું કે ‘મે તને આવી પરવરીશ આપી છે.’.@Varun_dvn steals the moment with a phone call to The Big Talkers. A welcome distraction we think. And, this only happens at #JioMAMIMovieMelawithStar@aliaa08 @karanjohar #KareenaKapoorKhan #JioMAMIwithStar2019 pic.twitter.com/L208jfUMql
— JioMAMIwithStar (@MumbaiFilmFest) October 13, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion