શોધખોળ કરો
Advertisement
બિગ બોસના સેટ પર અભિનેત્રી અનન્યા પાંડેએ કહ્યું કે, હું પોર્ન.........પછી શું થયું? જાણીને ચોંકી જશો
કાર્તિક આર્યન, ભૂમિ પેડનેકર અને અનન્યા પાંડે હાલ તેમની અપકમિંગ ફિલ્મ ‘પતિ પત્ની ઔર વો’ને રિયાલિટી શોમાં પ્રમોટ કરવા જઈ રહ્યા છે. આ વચ્ચે તેઓ ‘બિગ બોસ-13’માં પહોંચ્યા હતા.
મુંબઈ: કાર્તિક આર્યન, ભૂમિ પેડનેકર અને અનન્યા પાંડે હાલ તેમની અપકમિંગ ફિલ્મ ‘પતિ પત્ની ઔર વો’ને રિયાલિટી શોમાં પ્રમોટ કરવા જઈ રહ્યા છે. આ વચ્ચે તેઓ રવિવારે પ્રસારિત ‘બિગ બોસ-13’માં પણ પહોંચ્યા હતા.
બિગ બોસના સેટ પર સલમાન ખાને ત્રણેય કલાકારોની સાથે એક ગેમ રમી હતી તે દરમિયાન એક હેડફોન લાવવામાં આવ્યું હતું. તેમા મ્યુઝિક વગાડવામાં આવ્યું ત્યાર બાદ સામે વાળાના લિપ્સને જોઈને કહેવાનું હતું કે, સામે રહેલી વ્યક્તિ શું કહી રહી છે. આ દરમિયાન જ્યારે અનન્યા પાંડેથી સલમાન ખાને કહ્યું હતું કે, બિગ બોસ ઈચ્છે છે આ સવાલનો જવાબ અનન્યા પાંડે આપે. જેના જવાબમાં અનન્યાએ કહ્યું હતું કે, હું પોર્ન ઈચ્છું છું..... ત્યારે અચાનક જ કાર્તિક આર્યન બોલ્યો, હા બહુ જોવે છે.
જોકે, અનન્યા પાંડે મ્યુઝિક સાંભળતા સલમાન ખાનના મોંથી ‘બિગ બોસ ચાહતે હૈ’ને યોગ્ય રીતે ઓળખવામાં 6 વખતનો સમય લીધો હતો. જેમાં તેને ઘણાં ખોટા જવાબ આપ્યા હતાં. આ કામમાં સલમાન સૌથી ઝડપથી નીકળેલા તેણે એકવારમાં જ અનન્યા દ્વારા બોલવામાં આવેલા વાક્યને સમજી લીધું હતું.
જ્યારે એક મજેદાર વાક્યમાં ભૂમિ પેડનેકર, કાર્તિક આર્યનને સમજાવતાં થાકી ગઈ હતી પરંતુ તે સમજી નહોતો રહ્યો કે ભૂમિ શું કહી રહી છે. સલમાનના હોઠ પર ધ્યાન આપી રહ્યા હતા. જેની પર ભૂમિએ કહ્યું કે ફિલ્મમાં તે આવું જ કરે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement