શોધખોળ કરો

કરિના કપૂર હવે OTT પર કરશે ડેબ્યૂ, જાણો કઇ છે ફિલ્મ ને કયા પ્લેટફોર્મ પર થશે રિલીઝ....

બૉલીવુડની સેક્સી એક્ટ્રેસ ગણાતી કરિના કપૂર ખાન હવે બહુ જલદી એક નવી ઇનિંગની શરૂઆત કરવા જઇ રહી છે. બૉલીવુડ બાદ હવે એક્ટ્રેસ ઓટીટી પ્લેટફોર્મ પર ડેબ્યૂ કરવા જઇ રહી છે

Kareena Kapoor To Debut on OTT: બૉલીવુડની સેક્સી એક્ટ્રેસ ગણાતી કરિના કપૂર ખાન હવે બહુ જલદી એક નવી ઇનિંગની શરૂઆત કરવા જઇ રહી છે. બૉલીવુડ બાદ હવે એક્ટ્રેસ ઓટીટી પ્લેટફોર્મ પર ડેબ્યૂ કરવા જઇ રહી છે આ વાતની જાણકારી એક્ટ્રેસે ખુદ આપી છે. કોરોના કાળથી ઓટીટી પ્લેટફોર્મ સતત ચર્ચામાં છે અને બૉલીવુડના કેટલાય સ્ટાર ઓટીટી પર પોતાની દમદાર ફિલ્મો રજૂ કરી ચૂક્યા છે.  

છેલ્લા ઘણાસમયથી કરિના કપૂર ખાનના ડિજીટલ ડેબ્યૂને લઇને ચર્ચાઓ ચાલી રહી હતી, હવે આખરે આ વાતનો અંત આવ્યો છે. કરિના કપૂરે જ આ વાતની સોશિયલ મીડિયા પર કરી દીધી છે, અભિનેત્રીએ એક વીડિયો અને તસવીરો મુકીને પોતાના અપકમિંગ પ્રૉજેક્ટની જાણકારી આપી છે. 

કઇ ફિલ્મથી કરેશે ઓટીટી પર ડેબ્યૂ - 
કરિના કપૂરે શેર કરેલા વીડિયોથી જાણવા મળ્યું છે કે, તેનો આ પ્રૉજેક્ટ જાપાનના મશહૂર લેખત કિગો હિગાશિનોના પુસ્તક ધ ડિવોશન ઓફ સસ્પેક્ટ એકસ પર આધારિત હશે. આ પ્રૉજેક્ટના નામની જાણકારી હજી મળી નથી. કરિનાએ એક વેબસાઇટ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે,તેની ઓટીટી ડેબ્યૂ ફિલ્મ દુનિયાભરમાં બેસ્ટસેલર પુસ્તકનું રુપાંતર હશે. જેમાં દર્શકોને મર્ડર, મિસ્ટ્રી અને થ્રિલરની સાથેસાથે ઘણી રોમાંચક બાબતો જોવા મળશે.તેણે એમ પણ કહ્યુ હતું કે,તેને સુજોયની કામ કરવાની સ્ટાઇલ અને મેથડ બન્ને પસંદ છે. 

View this post on Instagram
 
A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan)

આ વાર્તામાં મુખ્ય છ પાત્રો આવે છે.જેમાં ગણિતનો એક શિક્ષક એક સિંગલ મધરના પ્રેમમાં પડે છે. આ એજ મહિલા છે જેણે પોતાના પતિની હત્યા કરી હોય છે. આ મહિલા એક પુત્રીની માતા પણ છે. આ વાર્તામાં મર્ડર અને પ્રેમ સાથે ઘણા રોમાંચક વળાંક જોવા મળવાના છે. 

આ પણ વાંચો........... 

Krishi Vigyan Kendra: આ વિજ્ઞાન કેન્દ્રોને કૃષિ પ્રણાલીની કહે છે કરોડરજ્જુ, જાણો ગુજરાતમાં કેટલા છે ?

શું હાર્દિક પટેલ AAPમાં જોડાશે? અરવિંદ કેજરીવાલ સાથે પ્રાથમિક વાટાઘાટો થઈ હોવાની ચર્ચા

Horoscope 20 March 2022: આ રાશિના જાતકો રહે સાવધાન, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Income Tax Department Recruitment: આવકવેરા વિભાગમાં નોકરીનો શાનદાર મોકો, આ પદો પર નીકળી ભરતી

Hotel Management: 2 થી 3 લાખ રૂપિયા મહિને કમાવવા માંગો છો તો 12મું પાસ કર્યા બાદ કરો આ કોર્સ, દેશમાં જ નહીં વિદેશમાં પણ મળશે નોકરી

હાલ માત્ર 4,999 રૂપિયામાં તમારી થઈ શકે છે Hero ની આ શાનદાર બાઈક, જબરદસ્ત છે માઈલેજ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

AAP ધારાસભ્ય ગુરપ્રીત બસ્સી ગોગીની ગોળી વાગવાથી મોત, હત્યા કે આત્મહત્યા અંગે રહસ્ય ઘેરાયું
AAP ધારાસભ્ય ગુરપ્રીત બસ્સી ગોગીની ગોળી વાગવાથી મોત, હત્યા કે આત્મહત્યા અંગે રહસ્ય ઘેરાયું
Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત
Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત
દિલ્લીમાં BJPની બીજી યાદી પર મંથન, એક ડઝન સીટ પર  ઉમેદવારોના નામ પર વિચારણા
દિલ્લીમાં BJPની બીજી યાદી પર મંથન, એક ડઝન સીટ પર ઉમેદવારોના નામ પર વિચારણા
Health Tips: સુગરના દર્દીઓએ ભૂલથી પણ ન ખાવી જોઈએ આ દાળ, નહીં તો પડી જશે ભારે
Health Tips: સુગરના દર્દીઓએ ભૂલથી પણ ન ખાવી જોઈએ આ દાળ, નહીં તો પડી જશે ભારે
Advertisement
ABP Premium

વિડિઓઝ

National Green Tribunal: ચાઈનીઝ માંઝા, તુક્કલ અને ગ્લાસ કોટેડ દોરીનો ઉપયોગ કરશો તો થશે સજાHun To Bolish : હું તો બોલીશ : ગુલાટ મારતો આતંકHun To Bolish : હું તો બોલીશ : માફિયાઓ સામે દાદાનો દમBZ Group Scam: રોકાણકારોના ફસાયેલા નાણાં મુદ્દે CID ક્રાઈમના DIGનું મોટુ નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
AAP ધારાસભ્ય ગુરપ્રીત બસ્સી ગોગીની ગોળી વાગવાથી મોત, હત્યા કે આત્મહત્યા અંગે રહસ્ય ઘેરાયું
AAP ધારાસભ્ય ગુરપ્રીત બસ્સી ગોગીની ગોળી વાગવાથી મોત, હત્યા કે આત્મહત્યા અંગે રહસ્ય ઘેરાયું
Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત
Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત
દિલ્લીમાં BJPની બીજી યાદી પર મંથન, એક ડઝન સીટ પર  ઉમેદવારોના નામ પર વિચારણા
દિલ્લીમાં BJPની બીજી યાદી પર મંથન, એક ડઝન સીટ પર ઉમેદવારોના નામ પર વિચારણા
Health Tips: સુગરના દર્દીઓએ ભૂલથી પણ ન ખાવી જોઈએ આ દાળ, નહીં તો પડી જશે ભારે
Health Tips: સુગરના દર્દીઓએ ભૂલથી પણ ન ખાવી જોઈએ આ દાળ, નહીં તો પડી જશે ભારે
ગુજરાતમાં HMPVનો ખતરો વધ્યો, સાબરકાંઠામાં નવો કેસ, 8 વર્ષનું બાળક ICUમાં દાખલ
ગુજરાતમાં HMPVનો ખતરો વધ્યો, સાબરકાંઠામાં નવો કેસ, 8 વર્ષનું બાળક ICUમાં દાખલ
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત
શું બિહારના સીએમ નીતિશ કુમાર NDAથી અલગ થશે? ઉપેન્દ્ર કુશવાહનું મોટું નિવેદન - 'ઘણી વખત તે...'
શું બિહારના સીએમ નીતિશ કુમાર NDAથી અલગ થશે? ઉપેન્દ્ર કુશવાહનું મોટું નિવેદન - 'ઘણી વખત તે...'
ઉત્તરાયણમાં કેવો રહેશે પવન, હાડ થીજવતી ઠંડીને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જાણો શું કરી આગાહી ?
ઉત્તરાયણમાં કેવો રહેશે પવન, હાડ થીજવતી ઠંડીને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જાણો શું કરી આગાહી ?
Embed widget