શોધખોળ કરો
પ્રિયંકાએ ભારત છોડતાં ગુસ્સે ભરાયેલા સલમાને તાબડતોબ કઈ એક્ટ્રેસને હીરોઈન તરીકે કરી લીધી પસંદ? જાણો વિગત
1/5

સુત્રો અનુસાર, કેટરીના અને સલમાનની સારી બૉન્ડિંગ છે અને આ બધુ થયા બાદ ટીમે કેટરીના સાથે સંપર્ક કર્યો. હવે રિપોર્ટ છે કે કેટરીના ફિલ્મ માટે તૈયાર થઇ ગઇ છે અને પોતાના બાકીના કામ પુરા થયા પછી તે સપ્ટેમ્બરમાં ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે.
2/5

ઉલ્લેખનીય છે કે, થોડાક દિવસો પહેલા સમાચાર હતા કે પ્રિયંકાએ કેટલાક પર્સનલ કારણોને લઇને ફિલ્મ ભારતને છોડી દીધી છે. આ વાતનો ખુલાસો ફિલ્મના ડાયરેક્ટર અલી અબ્બાસ ઝબરે ટ્વીટ કરીને કર્યો હતો, તેમને કહ્યું કે, પ્રિયંકા હવે ફિલ્મનો ભાગ નથી.
Published at : 30 Jul 2018 10:47 AM (IST)
Tags :
BharatView More




















