જ્યારે શરીરના ક્યાં ભાગનો તે ઈન્શ્યોરન્સ કરવા માંગશે તેના સવાલ પર મલાઈકાએ કહ્યું, તે પોતાના બટનો ઈન્સ્યોરન્સ કરવાનું પસંદ કરશે.
2/3
વૂટ ઓરિજનલ્સના ટોક શો 'ફીટ અપ વિથ ધ સ્ટાર્સ'ને સેલિબ્રિટી સ્ટાઈલિસ્ટ અનાઈતા શ્રૉફ અદજાનિયા હોસ્ટ કરે છે. મલાઈકાને આ ટોક શોમાં સવાલ કરવામાં આવ્યો કે તેણે ક્યારેય કોઈને ડેટ કર્યા છે? આ સવાલના જવાબમાં મલાઈકાએ કહ્યું, હું બધા માટે ખૂબ નવી છું. મે ક્યારેય ડેટિંગ નથી કર્યું. મે જે વ્યક્તિ સાથે ડેટિંગ કર્યું તેની સાથે જ લગ્ન કર્યા છે.
3/3
મુંબઈ: મલાઈકા અરોરા હાલમાં જ અનાઈતા શ્રોફ અદજાનિયાના ટોક શો ‘ફીટ અપ વિથ ધ સ્ટાર્સ’માં ગેસ્ટ બનીને પહોંચી હતી. આ દરમિયાન તેણે રેપિડ ફાયર રાઉન્ડમાં ઘણા સવાલોના જવાબ આપ્યા હતા. બોલીવૂડ અભિનેત્રી મલાઈકા અરોરા હંમેશા પોતાની પ્રોફેશનલ લાઈફ અને હોટનેસને લઈને લાઈમલાઈટમાં રહે છે. આ ટોક શોમાં મલાઈકા પોતાની પર્સનલ લાઈફ સાથે જોડાયેલા કેટલાક સવાલોના ખૂલીને જવાબ આપ્યા હતા.