શોધખોળ કરો

કાસ્ટિંગ ડાયરેક્ટરની આવી હરકતના કારણે રડી પડી હતી નોરા ફતેહી, ખુદ જણાવી આપવિતી

નોરા ફતેહીએ બહુ ટૂંકા સમયગાળામાં બોલિવૂડમાં પોતાની આગવી ઓળખ બનાવી છે. શરૂઆતના સમયમાં તેમણે પણ સ્ટ્રગલ કરી હોવાની વાત જણાવી હતી. તેમણે ઇન્ડસ્ટ્રીમાં થયેલા કડવા અનુભવ પણ શેર કર્યાં હતા.

બોલિવૂડ એક્ટ્રેસ નોરા ફતેહી ડાન્સિંગ ક્વિન તરીકે ફેમસ છે. નોરા તેમના ડાન્સિંગ સ્કિલના કારણે એટલી ફેમસ બની ગઇ છે કે, તેના ડાન્સનો ડંક દરેક જગ્યાએ વાગતો જોવા મળે છે. નોરા આજે તેમની કલા પ્રતિભાના કારણે જ સફળ છે. જો કે તેમના માટે અહીં સુધીનો સફર સરળ ન હતો. તે ખૂબ  જ સ્ટ્રગલ કરીને અહીં સુધી પહોંચી છે. કાસ્ટિંગ ડાયરેક્ટરની આવી હરકતના કારણે રડી પડી હતી નોરા ફતેહી, ખુદ જણાવી આપવિતી નોરાએ એક ઇન્ટરવ્યુંમાં કહ્યું હતું કે, ‘હું કેનેડાથી મુંબઇ આવી હતી પરંતુ તે શરૂઆતના સમયનો અનુભવ ખૂબ જ ખરાબ રહ્યો. આ સમયે હું બોલિવૂડમાં કામ શોધતી હતી.  મને એક કાસ્ટિંગ ડાયરેક્ટરે ફોન કરીને તેમના ઘરે બોલાવી હતી. હું તેમના જણાલેવા સમય મુજબ ઘરે પહોંચી ગઇ પરંતુ તે સમયે એ મહિલા કાસ્ટિંગ ડાયરેક્ટરે મને કહ્યું કે, તારામાં કોઇ ટેલેન્ટ નથી. તારે પરત ફરી જવું જોઇએ. અમારે તારા જેવા લોકોની કોઇ જરૂરત નથી” કાસ્ટિંગ ડાયરેક્ટરની આવી હરકતના કારણે રડી પડી હતી નોરા ફતેહી, ખુદ જણાવી આપવિતી નોરાએ કહ્યું હતું કે, ‘આ સૌથી વધારે ખરાબ સમય હતો. હું આ સમયે તૂટી ગઇ હતી.કાસ્ટિંગ ડાયરેક્ટરના શબ્દો સાંભળીને હું ઘ્રૂસકે-ધ્રૂસકે રડી પડી હતી’ જો કે ત્યારબાદ નોરાએ મહેનત કરી અને આજે તેમની પાસે કામની કમી નથી. તેમના ટેલેન્ટને આજે બોલિવૂડ પણ સ્વીકારે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ: યામી અને કાર્તિક શ્રેષ્ઠ કલાકાર, 'આર્ટિકલ 370' બેસ્ટ ફિલ્મ, જુઓ વિજેતાઓની આખી યાદી
72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ: યામી અને કાર્તિક શ્રેષ્ઠ કલાકાર, 'આર્ટિકલ 370' બેસ્ટ ફિલ્મ, જુઓ વિજેતાઓની આખી યાદી
સલમાન ખાન પછી હવે આમિર ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગે આપી ધમકી; 'લવ જેહાદ' નો લગાવ્યો આરોપ
સલમાન ખાન પછી હવે આમિર ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગે આપી ધમકી; 'લવ જેહાદ' નો લગાવ્યો આરોપ
'બોલ બેબી બોલ' ફેમ દિગ્ગજ ગાયિકા એસ. જાનકીનું 88 વર્ષની વયે નિધન, 48000 ગીતો ગાયા
'બોલ બેબી બોલ' ફેમ દિગ્ગજ ગાયિકા એસ. જાનકીનું 88 વર્ષની વયે નિધન, 48000 ગીતો ગાયા
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તમારા બાળકો ઝેર ખાય છે?
Ambalal Patel Prediction: ગુજરાતમાં ક્યાં તૂટી પડશે 8 ઈંચ વરસાદ, અંબાલાલની ચોંકાવનારી આગાહી
CNG Price Hike : ફરી CNGના ભાવમાં વધારો , કેટલા વધ્યા ભાવ?
Hun To Bolish : હું તો બોલીશ : હિંસક વારસો
Hun To Bolish : હું તો બોલીશ : મોતની ફેક્ટરી કોનું પાપ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Update: મેઘરાજાની ધમાકેદાર વાપસી, આગામી 6 દિવસ માટે મોટી આગાહી જાહેર
Gujarat Rain Update: મેઘરાજાની ધમાકેદાર વાપસી, આગામી 6 દિવસ માટે મોટી આગાહી જાહેર
આવતીકાલનું હવામાનઃ દેશના 22 રાજ્યોમાં આગામી 24 કલાકમાં મુશળધાર વરસાદ ખાબકશે, વાવાઝોડા સાથે...
આવતીકાલનું હવામાનઃ દેશના 22 રાજ્યોમાં આગામી 24 કલાકમાં મુશળધાર વરસાદ ખાબકશે, વાવાઝોડા સાથે...
ગુજરાતમાં જૈશના 13 આતંકીઓનો સનસનીખેજ ખુલાસો, કાચની બરણીમાં કેવી રીતે બનાવતા હતા ઝેરી ગેસ?
ગુજરાતમાં જૈશના 13 આતંકીઓનો સનસનીખેજ ખુલાસો, કાચની બરણીમાં કેવી રીતે બનાવતા હતા ઝેરી ગેસ?
સુરતમાં મેઘરાજાની તોફાની બેટિંગ, થોડા વરસાદમાં જ આખું શહેર જળબંબાકાર, મનપાની પોલ ખુલી
સુરતમાં મેઘરાજાની તોફાની બેટિંગ, થોડા વરસાદમાં જ આખું શહેર જળબંબાકાર, મનપાની પોલ ખુલી
અમદાવાદ ફટાકડા બ્લાસ્ટમાં ચોંકાવનારા પર્દાફાશ, 2014માં પણ થયો હતો વિસ્ફોટ, લાયસન્સ થયું હતુ રદ્દ
અમદાવાદ ફટાકડા બ્લાસ્ટમાં ચોંકાવનારા પર્દાફાશ, 2014માં પણ થયો હતો વિસ્ફોટ, લાયસન્સ થયું હતુ રદ્દ
અમદાવાદ: દિવ્યાંગ પિતાએ ગુમાવ્યો આશાસ્પદ પુત્ર, ફટાકડા બ્લાસ્ટ બાદની કરૂણાંતિકા, 9નાં મૃત્યુ
અમદાવાદ: દિવ્યાંગ પિતાએ ગુમાવ્યો આશાસ્પદ પુત્ર, ફટાકડા બ્લાસ્ટ બાદની કરૂણાંતિકા, 9નાં મૃત્યુ
ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ
સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ
Embed widget