શોધખોળ કરો
PM મોદીને અટપટા અંદાજમાં મળી આ એક્ટ્રેસ, લોકોએ કરી ટ્રોલ
1/4

આ તસવીર વિતેલા દિવસોમાં મુંબઈમાં ભારતના પ્રથમ નેશનલ મ્યૂઝિયમ ઓફ ઇન્ડિયન સિનેમાના ઉદ્ઘાટન સમારોહની છે, જેમાં અન્ય અનેક સેલિબ્રિટીઝ પણ હાજર રહ્યા હતા.
2/4

બસ ટ્રોલર્સ આ તકની જ રાહ જોઈ રહ્યા હતા. તેણે પીએમ મોદી સાથે હાન ન મીલાવવા પર પરિણીતિને સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ કરી. એક ટ્રોલરે તો લખ્યું, હાથ મીલાવ તેમની સાથે પરી...રિસ્પેક્ટ કરો. જ્યારે એક અન્ય ટ્રોલરે કહ્યું, મોદી જી એમનો હાથ તને આપી રહ્યા છે અને તું નમસ્તે કરી રહી છે.
3/4

આ તસવીરમાં પરિણીતિ અટપટા અંદાજમાં પીએમને મળતી જોવા મળી. તસવીરમાં જોઈ શકાય છે કે પ્રધાનમંત્રી મોદીએ હાથ મીલાવવા માટે પરિણીતિ તરફ પોતાના હાથ આગળ કર્યો પરંતુ પરિણીતિ હાથ મીલાવવાની જગ્યાએ નમસ્કાર કરતી જોવા મળી રહી છે.
4/4

નવી દિલ્હીઃ બોલિવૂડ સેલિબ્રિટીઝ મોટેભાગે ટ્રોલર્સના નિશાના પર રહે છે અથવા એમ કહો કે ટ્રોલર્સ પણ સેલિબ્રિટીઝને ટ્રોલ કરવાની એક પણ તક છોડતા નથી. હવે હાલમાં જ તેનો ભોગ બની એક્ટ્રેસ પરિણીતિ ચોપરા. થોડા દિવસ પહેલા જ પરિણીતિ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળી હતી અને તની સાથે પોતાની એક તસવીર ટ્વિટર હેન્ડલ પર શેર કરી હતી.
Published at : 25 Jan 2019 10:23 AM (IST)
View More
Advertisement





















