શોધખોળ કરો

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલની કઈ અભિનેત્રી જલ્દી માતા બનવાની છે? જાણો વિગત

પ્રિયા જલદી જ માતા બનવાની છે પછી ખુશ કેમ ના હોય. પ્રિયાએ ‘તારક મહેતા…’ના ગુજરાતી ડિરેક્ટર માલવ રાજદા સાથે લગ્ન કર્યાં છે. માલવ અને પ્રિયા પહેલા બાળકના આગમનને લઈને ખૂબ ઉત્સાહિત છે.

મુંબઈ: ટેલિવિઝન અભિનેત્રી પ્રિયા આહુજા રાજદાએ ઘણી સીરિયલમાં કામ કર્યું છે. પરંતુ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલની રિટા રિપોર્ટર તરીકે તેને લોકો વધારે ઓળખે છે. થોડા સમય પહેલાં જ સીરિયલમાં જોવા મળેલી પ્રિયા હાલ તો સાતમા આસમાને છે. પ્રિયા જલદી જ માતા બનવાની છે પછી ખુશ કેમ ના હોય. પ્રિયાએ ‘તારક મહેતા…’ના ગુજરાતી ડિરેક્ટર માલવ રાજદા સાથે લગ્ન કર્યાં છે. માલવ અને પ્રિયા પહેલા બાળકના આગમનને લઈને ખૂબ ઉત્સાહિત છે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલની કઈ અભિનેત્રી જલ્દી માતા બનવાની છે? જાણો વિગત જન્માષ્ટમીના દિવસે જ પ્રિયા અને માલવે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ મૂકીને આ સમાચાર આપ્યા હતાં. પતિ સાથે માલદીવમાં વેકેશન માણી રહેલી પ્રિયાએ વેકેશનના ક્યૂટ ફોટોગ્રાફ્સ પોસ્ટ કરીને ચાહકોને આ ખુશખબર આપી હતી. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલની કઈ અભિનેત્રી જલ્દી માતા બનવાની છે? જાણો વિગત પ્રિયાએ ખુશી વ્યક્ત કરતાં ઈન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે, 10 નાની આંગળીઓ 10 નાના અંગૂઠા, પ્રેમ અને ઈશ્વરકૃપાથી અમારો પરિવાર મોટો થવા જઈ રહ્યો છે. અમારી ખુશી શેર કરવા માટે આનાથી વધારે સારો દિવસ કયો હોઈ શકે. હેપ્પી જન્માષ્ટમી. પ્રિયાએ આ પોસ્ટ મૂકતાં જ શુભેચ્છાઓનો વરસાદ થવા લાગ્યો હતો. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલની કઈ અભિનેત્રી જલ્દી માતા બનવાની છે? જાણો વિગત પ્રિયાનો પતિ માલવે પણ આ જ કેપ્શન સાથે તસવીરો શેર કરી છે. જેમાં પ્રિયા બેબી બંપ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. પ્રિયાના હાથમાં નાનકડાં શૂઝ પણ જોઈ શકો છો. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલની કઈ અભિનેત્રી જલ્દી માતા બનવાની છે? જાણો વિગત ઉલ્લેખનીય છે કે, માલવ રાજદા ‘તારક મહેતા…’નો મુખ્ય ડિરેક્ટર છે. પ્રિયા અને માલવની મુલાકાત આ સીરિયલના સેટ પર જ થઈ હતી. ત્યાર બાદ બંને પ્રેમમાં પડ્યા હતાં અને 19 નવેમ્બર 2011ના રોજ લગ્ન કર્યાં હતાં. હવે લગ્નના 8 વર્ષ બાદ કપલ પહેલા સંતાનને આવકારવા માટે ઉત્સાહિત છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?

શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ

બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો

અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે

'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન

એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ

કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 

Embed widget