શોધખોળ કરો
વરસાદમાં ફસાઈ સારા અલી ખાન છત્રી લઈને પહોંચ્યો કાર્તિક આર્યન, જુઓ તસવીરો
1/4

કાર્તિક તસવીરોમાં સારા અલી ખાનને વરસાદથી બચાવતો જોવો મળ્યો હતો. કાર્તિક હાથમાં છત્રી લઇ સારાને પ્રોટેક્ટ કરતો જોવા મળ્યો હતો. બંને વચ્ચે બોન્ડીંગ ખુબ જ સારી છે. તેમની આ તસવીરો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી છે.
2/4

સારા અલી ખાન વરૂણ ધવન સાથે ફિલ્મ 'કુલી નંબર-1'માં કામ કરી રહી છે. જ્યારે કાર્તિક આર્યન, અનન્યા પાંડે અને ભૂમિ પેડનેકર સાથે ફિલ્મ 'પતિ, પત્ની ઓર વો'માં જોવા આવશે. (તમામ તસવીરો માનવ મંગલાણી)
Published at : 12 Sep 2019 10:52 PM (IST)
View More





















