શોધખોળ કરો

વધુ એક ફિલ્મસ્ટારને લાગ્યો કોરોનાનો ચેપ, પહેલા નેગેટિવ પછી પૉઝિટીવ નીકળી આ હૉટ એક્ટ્રેસ, જાણો

શનાયા કપૂરે પોતાના ઇન્સ્ટાગ્રામ પર ખુદને કૉવિડ પૉઝિટીવની જાણકારી આપી છે. તેને લખ્યું- આજે મારો કૉવિડ 19 ટેસ્ટ રિપોર્ટ પૉઝિટીવ આવ્યો છે,

Shanaya Kapoor Covid Positive: બૉલીવુડ એક્ટર સંજય કપૂર (Sanjay Kapoor)ની પત્ની મહીપ કપૂર (Maheep Kapoor)ના કોરોના પૉઝિટીવ આવ્યા બાદ હવે તેની દીકરી શનાયા કપૂર (Shanaya Kapoor)ને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે. તેનો રિપોર્ટ પૉઝિટીવ આવ્યો છે, અને તેની જાણકારી એક્ટ્રેસે ખુદ સોશ્યલ મીડિયા પર શેર કરી છે. ઉલ્લેખનીય છે કે થોડાક દિવસો પહેલા ફિલ્મ ડાયરેક્ટર કરણ જોહરની પાર્ટીમાં ગયા હતા તે લોકો ધીમે ધીમે કોરોના પૉઝિટીવ થઇ રહ્યાં છે, તેમાં માહીપ કપૂર પણ સામેલ હતી.

શનાયા કપૂરે પોતાના ઇન્સ્ટાગ્રામ પર ખુદને કૉવિડ પૉઝિટીવની જાણકારી આપી છે. તેને લખ્યું- આજે મારો કૉવિડ 19 ટેસ્ટ રિપોર્ટ પૉઝિટીવ આવ્યો છે, મને માઇલ્ડ સિમ્ટમ છે, અને હું સારુ અનુભવી રહી છું. મે ખુદને ઘરમાં આઇસૉલેટ કરી લીધી છે. ચાર દિવસ પહેલા મારો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો, પરંતુ બીજીવાર ટેસ્ટ કરાવવા પર આ પૉઝિટીવ નીકળ્યો હતો. હું મારા ડૉક્ટર્સ અને હેલ્થ પ્રૉફેશનલ્સ માટે તમામ પ્રૉટોકૉલને ફોલો કરી રહી છું. જો તમારામાંથી કોઇ મારા કૉન્ટેક્ટમાં આવ્યા હોય તો પ્લીઝ તમારો ટેસ્ટ કરાવી લેજો, તમામ લોકો સુરક્ષિત રહે.

વધુ એક ફિલ્મસ્ટારને લાગ્યો કોરોનાનો ચેપ, પહેલા નેગેટિવ પછી પૉઝિટીવ નીકળી આ હૉટ એક્ટ્રેસ, જાણો

----

View this post on Instagram
 
A post shared by Shanaya Kapoor 🤎 (@shanayakapoor02)

---

View this post on Instagram
 
A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan)

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાંગ્લાદેશ ભારતને વધુ એક મોટો ઝટકો આપવાની ફિરાકમાં છે! આ બોમ્બ વિસ્ફોટ કરવાની તૈયારી કરી લીધી

Gujarat: રાજ્યમાં એક સાથે 25 IPS અધિકારીઓની કરાઈ બદલી, જાણો કોને ક્યાં મુકાયા 

'ધર્મના આધારે અનામત આપી શકાય નહીં', સુપ્રીમ કોર્ટની મહત્ત્વપૂર્ણ ટિપ્પણી

HDFC બેંકે ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, લોન પર વ્યાજ વધાર્યું, જાણો હપ્તો કેટલો વધી જશે
HDFC બેંકે ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, લોન પર વ્યાજ વધાર્યું, જાણો હપ્તો કેટલો વધી જશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નસબંધીનો 'ટાર્ગેટ'Hun To Bolish : હું તો બોલીશ : બિલ્ડર્સે કેમ ચડાવી બાંયો?Surat Firing Case: શું ભાજપનો ખેસ પહેરશો તો ફાયદામાં રહેશો?Khyati Hospital Scam: ખ્યાતિ હોસ્પિટલકાંડમાં સરકારે નિમેલી તપાસ સમિતિની પૂર્ણ થયેલી તપાસમાં મોટો ઘટસ્ફોટ થયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાંગ્લાદેશ ભારતને વધુ એક મોટો ઝટકો આપવાની ફિરાકમાં છે! આ બોમ્બ વિસ્ફોટ કરવાની તૈયારી કરી લીધી
બાંગ્લાદેશ ભારતને વધુ એક મોટો ઝટકો આપવાની ફિરાકમાં છે! આ બોમ્બ વિસ્ફોટ કરવાની તૈયારી કરી લીધી
Gujarat: રાજ્યમાં એક સાથે 25 IPS અધિકારીઓની કરાઈ બદલી, જાણો કોને ક્યાં મુકાયા 
Gujarat: રાજ્યમાં એક સાથે 25 IPS અધિકારીઓની કરાઈ બદલી, જાણો કોને ક્યાં મુકાયા 
'ધર્મના આધારે અનામત આપી શકાય નહીં', સુપ્રીમ કોર્ટની મહત્ત્વપૂર્ણ ટિપ્પણી
'ધર્મના આધારે અનામત આપી શકાય નહીં', સુપ્રીમ કોર્ટની મહત્ત્વપૂર્ણ ટિપ્પણી
HDFC બેંકે ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, લોન પર વ્યાજ વધાર્યું, જાણો હપ્તો કેટલો વધી જશે
HDFC બેંકે ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, લોન પર વ્યાજ વધાર્યું, જાણો હપ્તો કેટલો વધી જશે
UPSC 2024 Mains Exam Result: UPSC મુખ્ય પરીક્ષા 2024 નું પરિણામ જાહેર, આ ડાયરેક્ટ લિંક પરથી રિઝલ્ટ જાણી શકાશે

લો બોલો... જર્મનીનો નાગરિક ભારતમાં ચાર વખત ધારાસભ્ય બની ગયો! હાઈકોર્ટે લાખોનો દંડ ફટકાર્યો

BZ ફાયનાન્સિયલ પોંઝી સ્કીમ મુદ્દે મંત્રી ભીખુસિંહ પરમારનો મોટો ખુલાસો, કહ્યું – મારો પુત્ર એજન્ટ.....

Year Ender 2024: આ છે 2024ના ટોપ 8 IPO, રોકાણકારોને લાગ્યો જેકપોટ, ડબલ થઈ ગયા રૂપિયા

Embed widget