સોફિયાની આ કોમેન્ટની સામે એક યૂઝર્સે લખ્યું કે, આવું કરવા બદલ તેને ભગવાન અથવા અલ્લાહ સજા જરૂર આપશે. કેટલાકે તો અશ્લીલ કોમેન્ટ પણ કરી છે.
2/4
સોફિયાએ પોતાની તસવીર સાથે લખ્યું છે કે, ‘હું ગણેશની માતા છું. હું મારા ગણેશને પ્રેમ કરું છું. ગણેશ અલ્લાહ છે. હું મારા દીકરા અલ્લાહને પ્રેમ કરું છું. ગણપતી બપ્પા મોરિયા.’ સોફિયાની આ કોમેન્ટ સોશિયલ મીડિયા પર આવતા જ કેટલાક યુઝર્સને યોગ્ય ન લાગતા તેને વખોડી અને તેની સામે કોમેન્ટ પણ કરી છે.
3/4
સોફિયા હયાતે હાલમાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક ન્યૂડ તસવીર શેર કરી છે અને તેની સાથે તેણે વાંધાજનક કેપ્શન લખ્યું જેને લઈને યુઝર્સ તેના પર ભડક્યા છે.
4/4
નવી દિલ્હીઃ જાણીતા રિયાલિટી શો બિગ બોસની એક્સ કન્ટેસ્ટન્ટ રહેલ સોફિયા હયાત સોશિયલ મીડિયા પર પોતાની બોલ્ડ તસવીને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. જોકે આ વખતે તે કોઈ અન્ય કારણે સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવી છે.