શોધખોળ કરો

સાધ્વી પ્રજ્ઞાનાં ભાજપમાં શામેલ થવા પર ભડકી આ એક્ટ્રેસ, આ રીતે કર્યો કટાક્ષ

લોકસભા ચૂંટણીનો પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. નેતાથી લઈને અભિનેતા સુધી ચૂંટણી અભિયાનમાં પોતાની ભાગીદારી સુનિશ્ચિત કરી રહ્યા છે.

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીનો પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. નેતાથી લઈને અભિનેતા સુધી ચૂંટણી અભિયાનમાં પોતાની ભાગીદારી સુનિશ્ચિત કરી રહ્યા છે. બોલિવૂડના કેટલાક કલાકાર પણ લોકતંત્રના આ મહાપર્વ પર પોતાનો મત વ્યક્ત કરી રહ્યા છે. સ્વરા ભાસ્કર તેમાંથી એક જ છે. સ્વરા ભાસ્કર બેગુસરાયથી ચૂંટણી લડી રહેલ કનૈયા કુમારના પ્રચારમાં પણ જોવા મળી હતી. ઉપરાંત સ્વરા ભાસ્કર ટ્વિટર પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે. તેના નિશાના પર મોટેભાગે ભાજપ હોય છે. ફરી એક વખત તેણે ભાજપ પર નિશાન સાધતા ટ્વિટ કર્યું છે. નોંધનીય છે કે, સાધ્વી પ્રજ્ઞાએ બુધારે ભાજપમાં જોડાયા છે. તેને લઇને બોલિવૂડમાં એક્ટ્રેસ સ્વરા ભાસ્કરે ભાજપ પર કટાક્ષ કર્યો છે. એક ક્વિટને રીટ્વિટ કરતાં સ્વરા ભાસ્કરે કહ્યું કે, 'જલ્દી'.... સાધ્વી પ્રજ્ઞાનાં ભાજપમાં શામેલ થવા પર ભડકી આ એક્ટ્રેસ, આ રીતે કર્યો કટાક્ષ VictimGames નામનાં ટ્વિટર અકાઉન્ટ પરથી સાધ્વી પ્રજ્ઞા ભાજપ ઉજપનાં ઉમેદવાર છે તો તો શંભૂલાલ રૈગરને સંઘી તેમનાં બાપ ક્યારે બનાવે છે? સ્વરાએ આ ટ્વીટને રિટ્વિટ કરી છે અને તેનાં પર લખ્યુ છે 'જલ્દી'... આપને જણાવી દઇએ કે, શંભૂલાલા રૈગરે રાજસ્થાનનાં રાજસમંદમાં કેમેરાની સામે 50 વર્ષનાં એક વ્યક્તિની હત્યા કરી દીધી હતી. આ ઘટના બાદ શબને જલાવી દીધુ હતું. તો મહારાષ્ટ્રનાં માલેગાંવ બોમ્બ બ્લાસ્ટ કેસમાં આરોપી બનાવ્યા બાદ ચર્ચાઓમાં આવેલી સાધ્વી પ્રજ્ઞા ઠાકુર તેનાં નિવેદનને લઇને હમેશાં ચર્ચામાં રહે છે. જોકે તે કેસમાં છૂટી ગયા બાદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુર તેનાં આકરા નિવેદનો અને હમેશાં કોંગ્રેસ પર નિશાન સાધવા માટે જાણીતી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર

Gujarat Rain Update: ભારે વરસાદથી 648 માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ; 3 નેશનલ હાઈવે પણ બ્લોક

ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, મોરબીનો મચ્છુ-2 ડેમ ઓવરફ્લો, સાણંદ-વિરમગામ હાઈવે બંધ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો અને કેટલો વરસશે વરસાદ ?
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ
Morbi Rain: મોરબીમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો થયા જળબંબાકાર
Ambalal Patel Rain Forecast: ઉત્તર ગુજરાત ડૂબશે?: અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
Gujarat Rescue Operation : ગુજરાતમાં મેઘતાંડવ:પૂર જેવી સ્થિતિ વચ્ચે અનેક લોકોનું રેસ્ક્યુ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર
Gujarat Rain Update: ભારે વરસાદથી 648 માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ; 3 નેશનલ હાઈવે પણ બ્લોક
Gujarat Rain Update: ભારે વરસાદથી 648 માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ; 3 નેશનલ હાઈવે પણ બ્લોક
ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ
ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, મોરબીનો મચ્છુ-2 ડેમ ઓવરફ્લો, સાણંદ-વિરમગામ હાઈવે બંધ
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, મોરબીનો મચ્છુ-2 ડેમ ઓવરફ્લો, સાણંદ-વિરમગામ હાઈવે બંધ
Gujarat Rain Update: રાજ્યના 265 તાલુકામાં મેઘમહેર, સાંતલપુરમાં સૌથી વધુ 15 ઈંચ વરસાદથી જળબંબાકાર

ઉત્તર ગુજરાતમાં મેઘતાંડવ: ભાભરમાં 12 ઈંચ, દિયોદરમાં 11 ઈંચ તો થરાદ-હારીજમાં 5 ઈંચ વરસાદ, ઘરોમાં ઘૂસ્યા પાણી

Gujarat Rain Updates: રાજ્યના 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહીના કારણે સ્કૂલો-કોલેજોમાં રજા જાહેર

કચ્છમાં ભારે વરસાદની આગાહી, 6 તાલુકામાં શાળા-કોલેજોમાં રજા જાહેર, બાઈક પર જતો પરિવાર નદીમાં તણાયો

Embed widget