શોધખોળ કરો
એડવાંસ બુકિંગ માટે 'શિવાય' અને 'એ દિલ હૈ મુશ્કિલ' વચ્ચે ટક્કર
![એડવાંસ બુકિંગ માટે 'શિવાય' અને 'એ દિલ હૈ મુશ્કિલ' વચ્ચે ટક્કર Advince Booking Race Betwin Shiway And E Dil Hai Mushkel એડવાંસ બુકિંગ માટે 'શિવાય' અને 'એ દિલ હૈ મુશ્કિલ' વચ્ચે ટક્કર](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/10/27110112/FotorCreated67-580x395.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મુંબઇઃ દીવાળી પર રિલીઝ થઇ રહેલી બે મોટી ફિલ્મો 'શિવાય' અન 'એ દિલ હૈ મુશ્કિલ' વચ્ચે બૉક્સ ઑફિસ પર ટક્કર થવા જઇ રહી છે. કેમ કે બંને ફિલ્મોની એડવાંસ બુકિંગ શરૂ થઇ ગઇ છે. મલ્ટીપ્લેક્સ માલિકોના જણાવ્યા અનુસાર બંને ફિલ્મોને સારી પ્રતિક્રિયા મળી રહી છે. અમુક પ્રદર્શકોનું કહેવું છે કે, મલ્ટીપ્લેક્સ સિનેમાઘરોમાં 'એ દિલ હૈ મુશ્કિલ' આગળ છે જ્યારે સિંગલ સ્ક્રિનવાળા સિનેમાઘરોમાં 'શિવાય' સારી પ્રતિક્રિયા મળી રહી છે.
'શિવાય'નું પ્રોડક્શન અને ડાઇરેક્શન અજય દેવગણે કર્યું છે. અને 'એ દિલ હૈ મુશ્કિલ' નું પ્રોડક્શન અને ડાયરેક્શન કરણ જોહરે કર્યું છે. કરણ જોહરની ફિલ્મમાં પાકિસ્તાની કલાકાર ફવાદ ખાનના લીધે ઘણી વિવાદમાં રહી હતી. ફિલ્મમાં એશ્વર્યા રાય, રણબીર કપૂર અને અનુષ્કા શર્મા મુખ્ય ભૂમિકામાં છે. 'શિવાય' માં અજય સાથે સાયશા સહગલ ડેબ્યુ કરી રહી છે. બંને ફિલ્મો 28 ઓક્ટોબરે રિલીઝ થશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)