શોધખોળ કરો

આકાશ-શ્કોલાની સગાઈ: ભવ્ય પાર્ટીમાં પુત્રી આરાધ્યા સાથે આ અંદાજમાં જોવા મળી ઐશ્વર્યા

1/9
2/9
3/9
અંબાણી અને મહેસા પરિવાર એક બીજાના સાથે સારા સંબંધ ધરાવે છે. આકાશ અને શ્લોકાએ ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કુલમાં એક સાથે અભ્યાસ કરી રહ્યા હતાં.

4/9
આકાશ અને શ્લોકાની સગાઈ બન્ને પરિવારો અને નજીકના ખાસ મિત્રોની હાજરીમાં શનિવારે ગોવામાં એક ફાઈવ સ્ટાર રિસોર્ટમાં થયા હતાં.

5/9
બંન્ને આ પાર્ટીમાં એક બીજાની સાથે સારા લાગી રહ્યા હતાં અને આરાધ્યાની સાથે ઐશે મીડિયા સામે પોઝ આપ્યો હતો.

6/9
ઐશ્વર્યા આ પાર્ટીમાં બ્લેક ગાઉન પહેરીને જોવા મળી હતી જ્યારે આરાધ્યા પિંક કલરના ડ્રેસમાંમ જોવા મળી હતી.

7/9
આ પાર્ટીમાં બોલિવૂડના જાણીતી સેલિબ્રિટી પહોંચી હતી. જ્યારે બોલિવૂડ અભિનેત્રી ઐશ્ચર્યા રાય બચ્ચન પણ પુત્રી આરાધ્યા સાથે આ પાર્ટીમાં જોવા મળી હતી.

8/9
દેશના ટોચના ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના માલિક મુકેશ અંબાણીના પુત્રની ગોવામાં સગાઈ થયા બાદ સોમવારે રાતે એન્ટેલિયામાં આકાશ-શ્લોકાની એન્ગેજમેન્ટ પાર્ટી યોજાઈ હતી. જેમાં શાહરૂખ ખાન, એશ્વર્યા રાય બચ્ચન, કિરણ ખેર સહિત બોલીવુડના અનેક સેલેબ્સ હાજર રહ્યા હતા.

9/9
મુંબઈ: ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણીના લગ્ન આ વર્ષે ડિસેમ્બરમાં યોજાશે. આકાશના લગ્ન શ્લોકા મહેતા સાથે થવાના છે જે ડાયમંડ બિઝનેસ મેન રસેલ મહેતાની પુત્રી છે. શનિવારે આ બંન્નેએ સગાઈ કરવામાં આવી હતી જ્યારે સોમવારે રાત્રે પરિવારે પોતાના ખાસ મિત્રો માટે પાર્ટી પણ યોજી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ambalal Patel: ગુજરાતમાં આ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ! અંબાલાલ પટેલની મોટી આગાહી

Gujarat Rain: એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ

COVID-19 Cases: સાવધાન, કોરોનાની રિએન્ટ્રી, આંધ્રપ્રદેશમાં નોંધાયા 12 નવા કેસ, 4 દર્દીના મૃત્યુ

સોનમ વાંગચુકનો નવો વીડિયો આવ્યો સામે- 'હું 20 જુલાઈ સુધી જીવતો રહીશ, ત્યારબાદ ભૂત બનીને...'

વિડિઓઝ

યુરોપના ફ્રાન્સના વાતાવરણમાં પલટો, કરાના વરસાદથી હેરાન-પરેશાન
અમેરિકાના ટેક્સાસમાં મુશળધાર વરસાદ બાદ જળબંબાકાર, ઘરો અને વાહનો પાણીમાં ડૂબ્યા
અમેરિકાએ ઈરાનના 10થી વધુ ઠેકાણા પર કર્યો હુમલો, બેના મોત
Navsari | બીલીમોરામાં યુવકે કરી આત્મહત્યા, વોટ્સએપ ગ્રુપમાં વીડિયો કર્યો શેર
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશંસનીય પ્રથા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: ગુજરાતમાં આ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ! અંબાલાલ પટેલની મોટી આગાહી
Ambalal Patel: ગુજરાતમાં આ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ! અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain: એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
COVID-19 Cases: સાવધાન, કોરોનાની રિએન્ટ્રી, આંધ્રપ્રદેશમાં નોંધાયા 12 નવા કેસ, 4 દર્દીના મૃત્યુ
COVID-19 Cases: સાવધાન, કોરોનાની રિએન્ટ્રી, આંધ્રપ્રદેશમાં નોંધાયા 12 નવા કેસ, 4 દર્દીના મૃત્યુ
સોનમ વાંગચુકનો નવો વીડિયો આવ્યો સામે- 'હું 20 જુલાઈ સુધી જીવતો રહીશ, ત્યારબાદ ભૂત બનીને...'
સોનમ વાંગચુકનો નવો વીડિયો આવ્યો સામે- 'હું 20 જુલાઈ સુધી જીવતો રહીશ, ત્યારબાદ ભૂત બનીને...'
ભારતને નહીં રહે સ્ટારલિંકની જરૂર! સેટેલાઇટ ઇન્ટરનેટ નેટવર્ક બનાવવા માટે Jio ને મળી મંજૂરી

India vs England: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND vs ENG ત્રીજી વનડેમાંથી બહાર થયો આ ખેલાડી

ભારતમાં પ્લાસ્ટિકની નોટો લાવવાનું કાઉન્ટડાઉન શરુ, જાણો RBI એ શું આપ્યું અપડેટ

ગુજરાત ATSને મળી મોટી સફળતા, ટાઈમ બોમ્બ બનાવવાની તાલીમ લેતાં 5 શખ્સની ધરપકડ

Embed widget