શોધખોળ કરો

એક્ટ્રેસનો ચોંકાવનારો ખુલાસો, ઇન્ડસ્ટ્રીઝના અડધાથી વધારે પુરુષો મારી પાછળ.....

અક્ષરાએ એક સ્ટેજ શો મારફતે કહ્યું કે, ભોજપુરી સિનેમાનાં અડધાથી વધારે પુરુષો તો એવા છે કે જે મને ઈન્ડસ્ટ્રીથી બહાર કરવા માટે પાછળ પડી ગયાં છે.

નવી દિલ્હીઃ સિનેમા, ટીવી શો અને હવે સિંગર બની ચૂકેલ અભિનેત્રી અક્ષરા સિંહએ આરોપ લગાવ્યો કે તેની સફળતા લોકો જોઈ નથી શકતા. તેણે કહ્યું કે, મને બદનામ કરી ઇન્ડસ્ટ્રીઝમાંથી બહાર કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. આ વાત ખુદ અક્ષરાએ દરભંગામાં પોતાના સ્ટેજ શો દરમિયાન કહી હતી. એક્ટ્રેસનો ચોંકાવનારો ખુલાસો, ઇન્ડસ્ટ્રીઝના અડધાથી વધારે પુરુષો મારી પાછળ..... અક્ષરાએ એક સ્ટેજ શો મારફતે કહ્યું કે, ભોજપુરી સિનેમાનાં અડધાથી વધારે પુરુષો તો એવા છે કે જે મને ઈન્ડસ્ટ્રીથી બહાર કરવા માટે પાછળ પડી ગયાં છે. મને ઈન્ડસ્ટ્રીમાંથી તે લોકો આઉટ કરવા માટે લાગેલા છે. પરંતુ ભગવાનનાં આશીર્વાદ અને ફેન્સનો પ્રેમ એટલો છે કે હું હિંમત સાથે આગળ વધતી રહીશ. જેને જેટલી બદનામ કરવી હોય એ કરી લે. એક્ટ્રેસનો ચોંકાવનારો ખુલાસો, ઇન્ડસ્ટ્રીઝના અડધાથી વધારે પુરુષો મારી પાછળ..... આમ જોવા જઈએ તો આ અડધાથી વધારે પુરુષો કોણ છે એ ચર્ચાનો વિષય છે પણ મળેલી જાણકારી પ્રમાણે હાલમાં જ એક ચર્ચિત યુ-ટ્યુબ ચેનલમાંથી અક્ષરાનું એક સેડ સોંગ રિલીઝ થવાનું હતું. કે જે ગીત પવન સિંહે દબાણ કરીને રિલીઝ નહોતું કરવા દીધું. જો કે હવે આ ગીત એક પંજાબી યુ-ટ્યુબ ચેનલ પરથી રિલીઝ થશે જેને લઈને અક્ષરા મોજમા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા

આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી

દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’

યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો

IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!

શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ

ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ

Embed widget