શોધખોળ કરો

કમાણીના મામલે હોલિવૂડ સ્ટાર્સને પણ પાછળ છોડી દીધા આ બોલિવૂડ એક્ટરે, એક વર્ષની કમાણીનો આંકડો જાણીને ચોંકી જશો....

ફોર્બ્સ દ્રારા વિશ્વના સૌથી વધારે કમાણી કરનારા અભિનેતાઓની યાદી બહાર પાડવામાં આવી છે.

નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટર અક્ષય કુમારે કમાણીના મામલે હોલિવૂડના એક્ટર્સને પણ પાછળ છોડી દીધા છે. અક્ષય કુમારે વિશ્વમાં સૌથી વધારે કમાણી કરનાર ચોથો એક્ટર બની ગયો છે. એટલે કે વિશ્વમાં અક્ષય કુમાર કરતાં વધારે કમાણી માત્ર ત્રણ હોલિવૂડ એક્ટર જ કરે છે. ફોર્બ્સ 2019માં સૌથી વધારે કમાણી કરનાર એક્ટર્સની યાદીમાં અક્ષયનું નામ ચોથા સ્થાન પર છે. ફોર્બ્સ દ્રારા વિશ્વના સૌથી વધારે કમાણી કરનારા અભિનેતાઓની યાદી બહાર પાડવામાં આવી છે. આ લિસ્ટમાં પહેલા નંબર પર રેસલિંગ રિંગમાં હુલામણા નામ ધ રોક તરીકે ઓળખાતો ડ્વેઈન જ્હોનસન છે. રિપોર્ટ પ્રમાણે ધ રોકની જૂન 2018થી લઈને 2019 સુધી ડ્વેઈનની કમાણીનો આંકડો 89.4 મિલિયન ડોલર એટલે કે 6,39,54,97,200 રૂપિયા છે. કમાણીના મામલે હોલિવૂડ સ્ટાર્સને પણ પાછળ છોડી દીધા આ બોલિવૂડ એક્ટરે, એક વર્ષની કમાણીનો આંકડો જાણીને ચોંકી જશો.... આ લિસ્ટમાં ટોપ 10માં અવેન્જર્સ એન્ડગમેના બે સુપરસ્ટાર છે. જેમાં થોર બનતો ક્રિસ હેમ્સવર્થ અને રોબર્ટ ડાઉની જૂનિયરનો સમાવેશ થાય છે. જે અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને છે. ફોર્બ્સના જણાવ્યા પ્રમાણે ક્રિસ હેમ્સવર્થની કમાણી 76.4 મિલિયન ડોલર અને રોબર્ટ ડોની જૂનિયરની કમાણી 66 મિલિયન ડોલર છે. આ લિસ્ટમાં બ્રૈડલી કૂપરસ, ક્રિસ ઈવાંસ અને પોલ રૂડ પણ સામેલ છે. રિપોર્ટ પ્રમાણે એક્ટર બ્રૈડલી કૂપરે ફિલ્મ અ સ્ટાર ઈઝ બોર્ન માટે 40 મિલિયન ડૉલરની કમાણી કરી છે. આ સિવાય તેણે આ ફિલ્મમાં 57 મિલિયન ડૉલર પણ લગાવ્યા હતા. ભારતમાંથી અક્ષય કુમાર હાઈએસ્ટ પેઈડ એક્ટરની લિસ્ટમાં ચોથા નંબર પર છે. તેની ટોટલ કમાણી 65 મિલિયન ડૉલર એટલે કે 4,64,99,70,000 રૂપિયા છે. એક વર્ષમાં ચાર ફિલ્મો કરવા માટે અને છેલ્લાં કેટલાય સમયથી હિટ ફિલ્મોની વણઝાર સ્થાપી દેનાર અક્ષય કુમાર બોલિવુડમાં સૌથી વધારે ફી લેતો કલાકાર પણ છે. અક્ષય બાદ જૈકી ચેન 58 મિલિયન ડોલર સાથે ટોપ ટેનમાં સામેલ છે. ટોપ-10:  1. ડ્વેઈન જ્હોન્સન ($89.4 million) - 2. ક્રિસ હેમ્સવર્થ ($76.4 million) - 3. રોબર્ટ ડોની જૂનિયર Jr. ($66 million) - 4. અક્ષય કુમાર ($65 million) - 5. જેકી ચેન ($58 million) - 6. બ્રેડલી કૂપર ($57 million)- 7. એડમ સેન્ડલર ($57 million) - 8. ક્રિસ ઈવાન્સ ($43.5 million) - 9. પૌલ રૂડ ($41 million) - 10. વિલ સ્મિથ ($35 million)

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Gujarat Rain: મહીસાગર અને પંચમહાલમાં ધોધમાર વરસાદ, બાલાસિનોર અને ગોધરામાં ખાબક્યો દોઢ ઈંચ સુધી વરસાદ
Gujarat Rain: મહીસાગર અને પંચમહાલમાં ધોધમાર વરસાદ, બાલાસિનોર અને ગોધરામાં ખાબક્યો દોઢ ઈંચ સુધી વરસાદ
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
જૂની પેન્શન યોજના ફરીથી લાગુ થશે કે નહીં? સંસદમાં સરકારે આપ્યો જવાબ
જૂની પેન્શન યોજના ફરીથી લાગુ થશે કે નહીં? સંસદમાં સરકારે આપ્યો જવાબ
સ્કેમ કરવા માટે ChatGPT જેવા AI ટૂલ બનાવી રહ્યા છે હેકર્સ, બચવા માટે આટલું કરો
સ્કેમ કરવા માટે ChatGPT જેવા AI ટૂલ બનાવી રહ્યા છે હેકર્સ, બચવા માટે આટલું કરો
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Embed widget