શોધખોળ કરો

અક્ષય કુમારે આસામ પૂર પીડિતો માટે દાન કર્યા 1 કરોડ રૂપિયા, CM સોનોવાલે માન્યો આભાર

બોલીવૂડ અભિનેતા અક્ષય કુમારે ફરિ એક વખત દરિયાદિલી બતાવતા આસામ પૂર પીડિતો માટે 1 કરોડ રૂપિયા દાન કર્યા છે.

બોલીવૂડ અભિનેતા અક્ષય કુમારે ફરિ એક વખત દરિયાદિલી બતાવતા આસામ પૂર પીડિતો માટે 1 કરોડ રૂપિયા દાન કર્યા છે. તેને લઈને આસામના મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલે ટ્વિટ કરી અભિનેતાનો આભાર માન્યો છે. સીએમ સોનોવાલે ટ્વિટ કરી લખ્યું, 'આસામમાં પૂર રાહત માટે એક કરોડ રૂપિયાના પોતાના યોગદાન માટે અક્ષય કુમારજીને ધન્યવાદ. તમે સંકટના સમયે હંમેશા સહાનુભૂતિ બતાવી છે અને સમર્થન કર્યું છે. આસામના એક સાચા મિત્રના રૂપમાં, વૈશ્વિક ક્ષેત્રમાં પોતાનો મહિમા વધારવા માટે ભગવાન તમારા પર આર્શીવાદની વર્ષા કરે.' જુલાઈ 2020માં એક સમયે તો આસામના 33માંથી 33 જિલ્લા પૂરના પાણીમાં ડૂબી ગયા હતા. પૂરના કારણે આશરે 28 લાખ લોકો પ્રભાવિત થયા હતા. પૂરના કારણે રાજ્યમાં હજારો ઘર ક્ષતિગ્રસ્ત થયા હતા. ઘણી જગ્યાઓ પર રસ્તાઓ અને પૂલ તુટી ગયા હતા.
ઉલ્લેખનીય છે કે આસામમાં પૂરના કારણે પરિસ્થિતિ બગડી તેનો એક મહિનાથી વધારે સમય થયો છે. ગત મહિને આવેલા ભારે પૂરના કારણે 30 લાખ લોકો પ્રભાવિત થયા હતા. આ સમયે ભારતના ઘણા રાજ્યોમાં ભારે વરસાદના કારણે પરિસ્થિતિ બગડી છે. ખાસ કરીને મહારાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે ડેમ ઓવરફ્લો થઈ રહ્યા છે. જેને લઈને પુણેના ખડગવાસલા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે. આ સાથે જ તમને જણાવી દઈએ કે આ પ્રથમ વખત નથી જ્યારે અક્ષય કુમારે દેશના કોઈ રાજ્ય માટે આ રીતે મદદ માટે હાથ આગળ વધાર્યો હોય. અક્ષય કુમાર પોતાના ચેરિટીના કામના કારણે સતત ચર્ચામાં રહે છે.

ટોપ સ્ટોરી

આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ
આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
27 વર્ષની ઉંમરે બ્રેન ટ્યુમરે સૈફ અલી ખાનની બહેન સબાને હચમચાવી દીધી, શેર કર્યો અનુભવ
27 વર્ષની ઉંમરે બ્રેન ટ્યુમરે સૈફ અલી ખાનની બહેન સબાને હચમચાવી દીધી, શેર કર્યો અનુભવ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ
હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
ગાંધીનગર મનપાના મેયરને લઇને મંથન, આ સાત નામ પર ચર્ચા, 4 નામ રેસમાં આગળ
ગાંધીનગર મનપાના મેયરને લઇને મંથન, આ સાત નામ પર ચર્ચા, 4 નામ રેસમાં આગળ
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
ઓખા અને થરા પાલિકાના નવા પ્રમુખ માટે કવાયત તેજ, આ નામ ચર્ચામાં મોખરે
ઓખા અને થરા પાલિકાના નવા પ્રમુખ માટે કવાયત તેજ, આ નામ ચર્ચામાં મોખરે
Embed widget