જણાવી દઈએ કે, ‘કલંક’ કરણ જોહરની મલ્ટીસ્ટારર ફિલ્મ છે જેમાં આલિયા ભટ્ટ, વરુણ ધવન, માધુરી દીક્ષિત, આદિત્ય રૉય કપૂર અને સોનાક્ષી સિંહા જોવા મળશે. ફિલ્મ 2019માં રિલીઝ થશે.
2/5
‘કલંક’ની સાથે જ ‘બ્રહ્માસ્ત્ર’નું શૂટિંગ પણ ચાલી રહ્યું છે એટલે તે બ્રેક લઈ શકે તેમ નથી.
3/5
જોકે, ઈજા છતા તેણે સંજય દત્ત સાથે શૂટિંગ શરૂ કરી દીધું કારણ કે, ટીમનું શેડ્યૂલ ખૂબ જ ટાઈટ છે.
4/5
મળતા અહેવાલ અનુસાર અભિષેક વર્મનની પીરિયડ ડ્રામા ફિલ્મ કલંકના શૂટિંગ દરમિયાન આલિયા ઘાયલ થઈ ગઈ છે. આલિયા સીડીઓ પરથી ઉતરતી વખતે પડી ગઈ અને તેને પગમાં ઈજા થઈ છે. આલિયા અંધેરીમાં લાગેલ ફિલ્મના સેટ પર વરૂણ ધવન, આદિત્ય રોય કપૂર અને સોનાક્ષી સિન્હાની સાથે વીકેન્ડ પર શૂટિંગ કરી રહી હતી.
5/5
નવી દિલ્હીઃ આલિયા ભટ્ટ હાલમાં પોતાની ફિલ્મ ‘કલંક’ અને ‘બ્રહ્માસ્ત્ર’નાં શૂટિંગમાં વ્યસ્ત છે. આલિયાના ફેન્સ માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. કલંકના સેટ પર આલિયાની સાથે એક એવી ઘટના થઈ જેનાથી રણબીર કપૂર પણ પરેશાન થઈ શકે છે.