તમામ તસવીરો વોગ ઇન્ડિયાનાં ઇન્સ્ટાગ્રામ પેજ પરથી લેવામાં આવી છે.
2/6
બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોશૂટમાં જામે છે આલિયા.
3/6
વોગ ઇન્ડિયાના લેટેસ્ટ ફોટોશૂટમાં આલિયા ભટ્ટ ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે.
4/6
વોગ ઇન્ડિયાએ પોતાના સોશિયલ હેન્ડલ પર આલિયાની તસવીર પોસ્ટ કરી છે.
5/6
નવી દિલ્હીઃ આલિયા ભટ્ટ હાલમાં પોતાની ફિલ્મો કરતાં પોતાની પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં રહે છે. હાલમાં જે તે શાહરૂખ ખાનના ઘરે દિવાળી પાર્ટી પર પોતાના ટ્રેડિશનલ અવતારમાં જોવા મળી હતી. પાર્ટીમાં તેનો લુક અને તેની સુંદરતાને લઈને મીડિયામાં તે છવાઈ ગઈ હતી. એક વખત ફરી આલિયા ભટ્ટ પોતાની બ્યૂટીફુલ પર્સનાલિટીને લઈને ચર્ચાનો વિષય બની છે. આલિયાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની એક તસવીર પોસ્ટ કરી છે જેમાં તે ખૂબ જ હોટ અંદાજમાં જોવા મળી રહી છે.
6/6
આલિયા ભટ્ટે હાલમાં વોગ મેગેઝિન માટે સૂપર બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે આ ફોટોશૂટમાં તે ખુબજ સેક્સી લાગી રહી છે.