શોધખોળ કરો
'સંજુ' જોયા બાદ આલિયાએ કરી કૉમેન્ટ, કહ્યું- મને અને રણબીરને 'રાલિયા' કહીને બોલાવો
1/6

અત્યારે આ ફિલ્મ બાદ રણબીરની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર' રિલીઝ થવાની છે અને આમાં રણબીર અને આલિયા લીડ રૉલમાં દેખાશે. ફિલ્મ સંજુની વાત કરીએ તો ફિલ્મએ પહેલાજ દિવસે 32 કરોડ રૂપિયાનું કલેક્શન કરી લીધું છે.
2/6

આલિયાએ કહ્યું, "રણબીર કપૂરે સંજુમાં ખુબજ ઉમદા કામ કર્યું છે અને મને આ ફિલ્મ ખુબજ ગમી છે. મને લાગે છે કે મારી 10 ગમતી ફિલ્મોમાં આ ફિલ્મમાં રણબીરની સાથેજ પરેશ રાવલ, વિક્કી કૌશલ, અનુષ્કા શર્માએ જબરદસ્ત મહેનત કરી છે. આ ફૂલ પેકેજ ફિલ્મ છે."
Published at : 01 Jul 2018 10:59 AM (IST)
Tags :
Alia Bhatt And Ranbir KapoorView More





















