શોધખોળ કરો

'Pushpa: The Rise'ની સક્સેસ બાદ ફરી મચાવશે ધૂમ, ટૂંક સમયમાં રિલીઝ થશે તેની આ ફિલ્મ

સાઉથ સિનેમા સ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ 'પુષ્પાઃ ધ રાઈસ' બ્લોકબસ્ટર સાબિત થઈ છે. તેણે ભારતમાં અત્યાર સુધીમાં 300 કરોડથી વધુનો બિઝનેસ કર્યો છે

સાઉથ સિનેમા સ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ 'પુષ્પાઃ ધ રાઈસ' બ્લોકબસ્ટર સાબિત થઈ છે. તેણે ભારતમાં અત્યાર સુધીમાં 300 કરોડથી વધુનો બિઝનેસ કર્યો છે. દરમિયાન, હવે તેની આગામી ફિલ્મ 'આલા વૈકુંઠપુરરામુલુ' વિશે ચર્ચા જોરમાં છે કે તેનું હિન્દી વર્ઝન ટૂંક સમયમાં રિલીઝ થશે. કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મનું હિન્દી વર્ઝન 26 જાન્યુઆરી ગણતંત્ર દિવસના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એવું કહેવામાં આવી રહ્યું છે કે સુપરહિટ તેલુગુ ફિલ્મ 'આલા વૈકુંઠપુરરામુલુ'નું હિન્દી વર્ઝન બે વર્ષ પછી સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી. જો કે હવે . તેને 26 જાન્યુઆરીએ રિલીઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અલ્લુ અર્જુને પોતે ટ્વિટર પર પોસ્ટ શેર કરીને આ ફિલ્મની રિલીઝની જાહેરાત કરી છે. 'અલા વૈકુંઠપુરમુલુ' 12 જાન્યુઆરી, 2020ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ તેલુગુ ભાષામાં રિલીઝ થઈ હતી. પરંતુ, જ્યારે લોકોએ 'પુષ્પા'ના હિન્દી વર્ઝનને ઘણો પ્રેમ આપ્યો, ત્યારે નિર્માતાઓએ 'આલા વૈકુંઠપુરરામુલુ'નું હિન્દી ડબ વર્ઝન પણ રિલીઝ કરવાનું નક્કી કર્યું છે.

'તારક મહેતા' સીરિયલમાં આ હૉટ એક્ટ્રેસની થઇ એન્ટ્રી, કરશે આ ખાસ રૉલ, જાણો

Taarak Mehta Ka Ooltah Chashmah: ટીવીના પૉપ્યૂલર શૉ તારક મહેતાને એક પછી એક કેરેક્ટર છોડીને જઇ રહ્યાં છે, હવે આ લિસ્ટમાં બબિતાજીનો રૉલ કરનારી મુનમુન દત્તાનુ નામ પણ સામેલ થઇ ગયુ છે. કલાકારો નીકળી રહ્યાં છે જેના કારણે શૉની ટીઆરપીઆ પણ ઓછી જોવા મળી રહી છે. પરંતુ આ સાથે કેટલાક નવા કેરેક્ટરે પણ આકર્ષણ જમાવ્યુ છે. હવે તારક મહેતા શૉમાંથી બબિતાજી આઉટ થતાં જ એક હૉટ ગર્લની એન્ટ્રી થઇ છે. મુનમુન દત્તાના છોડીને ગઇ ત્યાં જ નવી સુંદર છોકરીએ શૉમાં એન્ટ્રી કરી લીધી છે. તેનુ નામ છે અર્શી ભારતી.

અર્શી ભારતી શૉમાં બબિતાનીનો રૉલ નથી કરવાની પરંતુ, તે શૉમાં તારક મહેતાના બૉસની સેક્રેટરીની ભૂમિકા નિભાવતી દેખાશે. ખાસ વાત છે કે શૉમાં જે સુંદર હૉટ ગર્લની એન્ટ્રી થઇ છે, તેના વિશે કહેવાઇ રહ્યું છે, આ છોકરી શૉમાં બબિતાજી કરતા પણ હૉટ છે. આ નવી એક્ટ્રેસનુ નામ છે અર્સી ભારતી (Arshi Bharti).

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Embed widget