શોધખોળ કરો

'કૌન બનેગા કરોડપતિ' માટે અમિતાભની ફી જાણીતો ચોંકી જશો તમે

1/9
ઉપરાંત બિગ બોસના ઘરમાં ગયેલ કન્ટેસ્ટન્ટ વીજે બાની અને રાહુલ દેવ વિશે પણ એવા સમાચાર આવ્યા હતા કે તેમને એક સપ્તાહ માટે કોરો રૂપિયા આપવામાં આવ્યા રહ્યા છે. જ્યાં બાનીને એક સપ્તાહ માટે 1.5 કરોડ રૂપિયા આપવાના સમાચાર હતા તો રાહુલ દેવ વિશે કહેવામાં આવ્યું હતું કે, તેને 2 કરોડ રૂપિયા પ્રતિ સપ્તાહ મળતા હતા.

2/9
એક શો માટે 6-8 કરોડ રૂપિયા ફી લે છે.
એક શો માટે 6-8 કરોડ રૂપિયા ફી લે છે.
3/9
બિગ બોસ સીઝન-10ના સમયે એ સમાચાર આવ્યા હતા કે સલમાન શોના એક એપિસોટ માટે કરોડો રૂપિયા ફી લે છે.

4/9
સલમાન ખાન રિયાલિટી શો બિગ બોસની સીઝન-7 હોસ્ટ કરી ચૂક્યા છે.

5/9
જો તમે વિચારી રહ્યા છો કે અમિતાભ એકમાત્ર એવા સ્ટાર છે જે કોઈપણ શો માટે આટલી ફી લે છે તો તમે ખોટા છે.

6/9
અમિતાભ એક બાજુ શોના દરેક એપિસોડ માટે 2 કરોડ રૂપિયા લેતા હતા તે આ સીઝનમાં પોતાની ફી વધારીને 2.75 કરોડ રૂપિયાથી 3 કરોડ રૂપિયા કરી દીધી છે.

7/9
અત્યાર સુધી એવા સમાચાર આવતા હતા કે શોને અભિનેત્રી માધુરી દીક્ષિત અથવા ઐશ્વર્યા રાય હોસ્ટ કરી શકે છે. પરંતુ તમામ ખબરો ખોટી પડી છે. શોને અભિનેતા અમિતાભ બચ્ચન જ હોસ્ટ કરશે અને તે પણ વધારે ફી સાથે.

8/9
જ્યારથી કૌન બનેગા કરોડપતિની નવી સીઝનના સમાચાર આવવાના શરૂ થયા છે ત્યારથી શો અંગે અનેક ચર્ચાઓ થવા લાગી છે. પછી તે શોના હોસ્ટને લઈને હોય કે તેની ફીને લઈને હોય.

9/9
બોલીવુડ એક્ટર્સની લાખો-કરોડોમાં કમાણી કરતા હોય છે તે આપણે જાણીએ છીએ. પરંતુ ફિલ્મો ઉપરાંત ટીવી પર કામ કરવા માટે પણ તેઓ કરોડો રૂપિયાની કમાણી કરે છે તે તમે ભાગ્યે જ જાણતા હશો. શું તમને ખબર છે કૌન બનેગા કરોડપતિ માટે અમિતાભ બચ્ચન કેટલી ફી લે છે?

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ

6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી

દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી

Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ

Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા

ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો

PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?

Embed widget