શોધખોળ કરો
તનુશ્રી દત્તાએ નાના પાટેકર પર લગાવેલા આરોપો અંગે અમિતાભ બચ્ચન અને આમિર ખાને શું કહ્યું ? જાણો વિગત
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/27135110/amitabh1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/3
![મુંબઈઃ બોલીવુડ એક્ટ્રેસ તનુશ્રી દત્તાએ નાના પાટેકર પર લગાવેલા આરોપોની ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ચર્ચા થઈ રહી છે. મુંબઈમાં ઠગ્સ ઓફ હિન્દુસ્તાનના ટ્રેલર લોન્ચિંગ પ્રસંગે આમિર ખાન અને અમિતાભ બચ્ચનને આ અંગે સવાલ કરવામાં આવ્યા હતા. આમિરે આ મુદ્દે તેનો પક્ષ રાખ્ય હતો તો અમિતાભ બચ્ચને બોલવાનું ટાળ્યું હતું.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/27135200/amitabh2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુંબઈઃ બોલીવુડ એક્ટ્રેસ તનુશ્રી દત્તાએ નાના પાટેકર પર લગાવેલા આરોપોની ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ચર્ચા થઈ રહી છે. મુંબઈમાં ઠગ્સ ઓફ હિન્દુસ્તાનના ટ્રેલર લોન્ચિંગ પ્રસંગે આમિર ખાન અને અમિતાભ બચ્ચનને આ અંગે સવાલ કરવામાં આવ્યા હતા. આમિરે આ મુદ્દે તેનો પક્ષ રાખ્ય હતો તો અમિતાભ બચ્ચને બોલવાનું ટાળ્યું હતું.
2/3
![અમિતાભ બચ્ચને તનુશ્રી દ્વાર નાના પર લગાવવામાં આવેલા સવાલને ટાળતાં કહ્યું કે, “ન તો હું તનુશ્રી દત્તા છું કે ન તો હું નાના પાટેકર, આ મુદ્દે હું કંઈ ટિપ્પણી ન કરી શકું.”](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/27135156/amitabh.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અમિતાભ બચ્ચને તનુશ્રી દ્વાર નાના પર લગાવવામાં આવેલા સવાલને ટાળતાં કહ્યું કે, “ન તો હું તનુશ્રી દત્તા છું કે ન તો હું નાના પાટેકર, આ મુદ્દે હું કંઈ ટિપ્પણી ન કરી શકું.”
3/3
![આમિર ખાન પણ આ સવાલનો જવાબ આપવાથી બચી રહ્યો હતો. તેણે કહ્યું, જ્યાં સુધી તમને કોઈ પણ ચીજને પૂરી જાણકારી ન હોય તો બોલવું મુશ્કેલ છે. જો આમ થયું હોય તો દુઃખદ છે. હું અંગે કંઈ કોમેન્ટ ન કરી શકું. તેની તપાસ થી જોઈએ.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/27135152/aamir-khan.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આમિર ખાન પણ આ સવાલનો જવાબ આપવાથી બચી રહ્યો હતો. તેણે કહ્યું, જ્યાં સુધી તમને કોઈ પણ ચીજને પૂરી જાણકારી ન હોય તો બોલવું મુશ્કેલ છે. જો આમ થયું હોય તો દુઃખદ છે. હું અંગે કંઈ કોમેન્ટ ન કરી શકું. તેની તપાસ થી જોઈએ.
Published at : 27 Sep 2018 01:52 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)