શોધખોળ કરો
35 વર્ષની આ Fitness Trainerને કારણે 75ની ઉંમરે ફિટ છે અમિતાભ બચ્ચન, જાણો કોણ છે તે...
1/4

અમિતાભ બચ્ચન ઉપરાંત વૃંદા મેહતા જાણીતા ડાયરેક્ટર કરણ જૌહર, કોરિયોગ્રાફ ફરાહ કાન, અભિષેક બચ્ચન, માધુરી દિક્ષિતને પણ ફિટનેસ ટ્રિટમેન્ટ આપી ચૂકી છે. વૃંદા જણાવે છે કે, અમિતાભ બચ્ચનની ફિટનેસ પાછળ તેની એકાગ્રતા, સાદગી અને સમય પર સાદું ભોજન કરવાની આદત છે અને વૃંદા અનુસાર અમિતાભ બચ્ચન આહારની સાથે યોગ અને પ્રાણાયમ પણ રોજ કરે છે. તેમણે ફિટનેસના મામલે ક્યારે સમજૂતી કરી નથી.
2/4

વૃંદા જ અમિતાભ બચ્ચનના ભોજનથી લઈને તેની એક્સરસાઈઝનું સંપૂર્ણ ધ્યાન રાખે છે. અમિતાભને ક્યારે શું જોઈએ, તેના શરીરને ક્યાં શેની જરૂર છે, એ બધું વૃંદા જ ધ્યાન રાખે છે. કઈ જરૂરિયાતમાં તેને શું ભોજન લેવાનું છે, એ બધું વૃંદા જ નક્કી કરે છે. વૃંદા અંદાજે 11 વર્ષથી તેની સાથે કામ કરે છે. અમિતાભ બચ્ચનની પર્સનલ ફિટનેસ એક્સપર્ટ વૃંદા ખુદ પણ ખૂબ જ ફિટ છે.
Published at : 21 May 2018 02:55 PM (IST)
View More




















