જણાવી દઈએ કે, આ પહેલા પાછલા મંગળવારે સોનમ અને આનંદના લગ્નની જાહેરાત થઈ હતી. અને બંને પરિવારોએ તેને પ્રાઈવેટ મામલો બતાવતા મીડિયાને તેની પ્રાઈવસી બનાવી રાખવા માટે માગણી કરી હતી.
2/5
8મીએ સાંજે રિસેપ્શન હશે જેમાં બોલિવૂડની ઘણી મોટી હસ્તીઓ શામેલ થશે અને નવા કપલને અભિનંદન પાઠવશે. અહીંયાંનો ડ્રેસ કોડ ઈન્ડિયન અને વેસ્ટર્ન ફોર્મલ્સ હશે.
3/5
તો લગ્ન સમારોહ 8મીએ બપોરના સમયે યોજાશે. આ સેરેમનીમાં શીખ ટ્રેડિશનને ફોલો કરવામાં આવશે. આ દિવસે ગેસ્ટથી ઈન્ડિયન ટ્રેડિશનલ આઉટફિટ્સ પહેરવા માટે કહેવામાં આવ્યું છે.
4/5
લગ્નની શરૂઆત 7મી મેએ મહેંદી સેરેમનીથી થશે. કાર્ડ મુજબ, આ ફંક્શનનો ડ્રેસ કોડ વાઈટ શેડ્સમાં હશે. એવામાં જ્યારે અહીંયાં સેલિબ્રિટીઝની ઉપસ્થિતિ હશે તો ફંક્શનની સુંદરતા વધી જશે.
5/5
નવી દિલ્હીઃ સોનમ કપૂર અને આનંદ આહુજા 8 મેના રોજ મુંબઈમાં લગ્ન કરશે. બન્નેનું વેડિંગ કાર્ડ પણ તેમના જેવું જ સુંદર છે. કાર્ડની થીમ નેચર (પ્રકૃત્તિ) છે અને ઇવેન્ટ્સ વિશે જણાવવા માટે જિન ફોન્ટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે પણ ખૂબ જ સરસ છે.