શોધખોળ કરો
ઈશા અંબાણી અને આનંદ પીરામલની કઈ જગ્યાએ અને કઈ તારીખે યોજાશે ભવ્ય સગાઈ, જાણો વિગત
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/18094056/Marriage6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/7
![પાર્ટીમાં બોલિવૂડની મોટી-મોટી હસ્તીઓએ હાજરી આપી હતી. લગ્ન માર્ચમાં યોજાવાના છે તેવી ચર્ચાઓ ચાલી રહી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/18094056/Marriage6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પાર્ટીમાં બોલિવૂડની મોટી-મોટી હસ્તીઓએ હાજરી આપી હતી. લગ્ન માર્ચમાં યોજાવાના છે તેવી ચર્ચાઓ ચાલી રહી છે.
2/7
![ઈશાના લગ્ન બાદ નીતા અંબાણી ઘરમાં વહુ લાવવાની તૈયારી કરશે. આકાશની સગાઈ 30 જુને બિઝનેસમેન રસેલ મહેતાની પુત્રી શ્લોકા મહેતા સાથે કરવામાં આવી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/18094051/Marriage5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઈશાના લગ્ન બાદ નીતા અંબાણી ઘરમાં વહુ લાવવાની તૈયારી કરશે. આકાશની સગાઈ 30 જુને બિઝનેસમેન રસેલ મહેતાની પુત્રી શ્લોકા મહેતા સાથે કરવામાં આવી છે.
3/7
![ઉદેયપુરમાં આ પ્રી-વેડિંગ સેલિબ્રેશનમાં બોલિવૂડની દિગ્ગજ હસ્તીઓ પણ હાજરી આપશે. હજુ સુધી લોકેશન ફાઈનલ કરવામાં આવ્યું નથી. જેની ઉદેયુપુરમાં તૈયારીઓ ચાલુ કરી દેવામાં આવી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/18094047/Marriage4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઉદેયપુરમાં આ પ્રી-વેડિંગ સેલિબ્રેશનમાં બોલિવૂડની દિગ્ગજ હસ્તીઓ પણ હાજરી આપશે. હજુ સુધી લોકેશન ફાઈનલ કરવામાં આવ્યું નથી. જેની ઉદેયુપુરમાં તૈયારીઓ ચાલુ કરી દેવામાં આવી છે.
4/7
![સગાઈની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ સગાઈ ઈટલીમાં ગ્રેંડ લેવલ પર થશે. સગાઈ બાદ લગ્ન પહેલાની વિધિ જેમ કે મેંહદી અને સંગીત સેરેમની ઉદેયપુરમાં કરવામાં આવશે. આનો નિર્ણય અંબાણી અને પીરામલ પરિવારે મળીને કર્યો છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/18094043/Marriage3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સગાઈની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ સગાઈ ઈટલીમાં ગ્રેંડ લેવલ પર થશે. સગાઈ બાદ લગ્ન પહેલાની વિધિ જેમ કે મેંહદી અને સંગીત સેરેમની ઉદેયપુરમાં કરવામાં આવશે. આનો નિર્ણય અંબાણી અને પીરામલ પરિવારે મળીને કર્યો છે.
5/7
![સુત્રોના જણાવ્યા પ્રમાણે, 12 ડિસેમ્બરે મુંબઈમાં ઈશા અને આનંદ લગ્નગ્રંથીથી જોડાઈ શકે છે. ભારતીય રિતરિવાજો પ્રમાણે ઘરની પુત્રીના લગ્ન પહેલા કરવામાં આવી શકે છે. અંબાણી પરિવાર પણ આ પરંપારને નિભાવતાં આકાશ પહેલા ઈશાના લગ્ન કરવાની ઈચ્છા છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/18094039/Marriage2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સુત્રોના જણાવ્યા પ્રમાણે, 12 ડિસેમ્બરે મુંબઈમાં ઈશા અને આનંદ લગ્નગ્રંથીથી જોડાઈ શકે છે. ભારતીય રિતરિવાજો પ્રમાણે ઘરની પુત્રીના લગ્ન પહેલા કરવામાં આવી શકે છે. અંબાણી પરિવાર પણ આ પરંપારને નિભાવતાં આકાશ પહેલા ઈશાના લગ્ન કરવાની ઈચ્છા છે.
6/7
![સંબંધ નક્કી કર્યા બાદ અંબાણી પરિવારે એન્ટિલીયામાં પાર્ટીનું આયોજન કર્યું હતું. હવે ઈશાના લગ્નની તૈયારીઓ શરૂ દીધી છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે ઈશા અને આનંદની સગાઈ 21 સપ્ટેમ્બરે ઈટલીમાં થશે. જ્યારે ડિસેમ્બરમાં લગ્નગ્રંથીથી જોડાશે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. મીડિયા પ્રમાણે, અંબાણીના પુત્ર આકાશ પહેલા ઈશાના લગ્ન થઈ જશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/18094035/Marriage1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સંબંધ નક્કી કર્યા બાદ અંબાણી પરિવારે એન્ટિલીયામાં પાર્ટીનું આયોજન કર્યું હતું. હવે ઈશાના લગ્નની તૈયારીઓ શરૂ દીધી છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે ઈશા અને આનંદની સગાઈ 21 સપ્ટેમ્બરે ઈટલીમાં થશે. જ્યારે ડિસેમ્બરમાં લગ્નગ્રંથીથી જોડાશે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. મીડિયા પ્રમાણે, અંબાણીના પુત્ર આકાશ પહેલા ઈશાના લગ્ન થઈ જશે.
7/7
![મુંબઈ: દેશના સૌથી મોટા બિઝનેસમેન મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણી જલ્દી લગ્નના બંધનમાં બંધાઈ જશે. થોડા સમય પહેલાં જ ઈશાની સગાઈ પીરાગલ ગ્રુપના માલિક અજય પીરામલના પુત્ર આનંદ સાથે થઈ હતી. આનંદે ઈશાને મહાબલેશ્વર મંદિરમાં ફિલ્મી સ્ટાઈલથી પ્રપોઝ કર્યું હતું.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/18094031/Marriage.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુંબઈ: દેશના સૌથી મોટા બિઝનેસમેન મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણી જલ્દી લગ્નના બંધનમાં બંધાઈ જશે. થોડા સમય પહેલાં જ ઈશાની સગાઈ પીરાગલ ગ્રુપના માલિક અજય પીરામલના પુત્ર આનંદ સાથે થઈ હતી. આનંદે ઈશાને મહાબલેશ્વર મંદિરમાં ફિલ્મી સ્ટાઈલથી પ્રપોઝ કર્યું હતું.
Published at : 18 Sep 2018 09:42 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
અમદાવાદ
દેશ
દુનિયા
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)