શોધખોળ કરો

Aryan Khan Drugs Case: અનન્યાએ આર્યન માટે અરેન્જ કર્યો ગાંજો, વ્હોટસ એપ આવી સામે, જાણો શું કર્યાં હતા મેસેજ

Aryan Khan-Ananya Panday WhatsApp Chat:ડ્રગ્સને લઇને આર્યન અને અનન્યા પાંડેની વ્હોટસએપ ચેટ સામે આવી છે. આ ચેટમાં ડ્રગ્સ અરેન્જ કરવાની વાત થઇ રહી છે.

સુપરસ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન સાથે જોડાયેલા ડ્રગ્સ કેસ નવા નવા ખુલાસ સામે આવી રહ્યાં છે. હવે એક્ટ્રેસ અનન્યા અને આર્યન ખાનની ડ્રગ્સ સંબંધિત ચેટ સામે આવી છે. આ ચેટમાં ડ્રગ્સ અરેન્જ કરવાની અને એનસીબી વિશે વાત થઇ રહી છે. આ ચેટ સામે આવતા અનન્યાની મુશ્કેલી વધી ગઇ છે.

આર્યન ખાન સાથે જોડાયેલ ડ્રગ્સ કેસમાં રોજ ચૌકાવી દેતા ખુલાસા સામે આવી રહ્યાં છે. આ જ સંબંધિત એક્ટ્રેસ અનન્યા પાંડે અને આર્યન ખાનની વ્હોટસ એપ ચેટ સામે આવી છે.

Aryan Khan Drugs Case: અનન્યાએ આર્યન માટે અરેન્જ કર્યો ગાંજો, વ્હોટસ એપ આવી સામે, જાણો શું કર્યાં હતા મેસેજ

ચેટમાં ડ્રગ્સ સંબંધિત વાત શું છે?

આર્યન ખાન સાથે જોડાયેલી ડ્રગ્સ કેસમાં એકથી એક ચોકાવી દેતા ખુલાસા સામે આવી રહ્યાં છે. આ બધાની વચ્ચે અભિનેત્રી અનન્યા અને આર્યનના શેર ચેટના સ્ક્રિન શોર્ટ જે સામે આવ્યાં છે. તે ચોંકાવી દેનાર છે. ચેટમાં આર્યન ખાને અનન્યાને પૂછ્યું છે, ‘શું તું ગાંજો લઇને આવ્યો છે’. અનન્યાએ જવાબ આપ્યો છે કે, ‘હા, હું લાવી છું’.  બાદ આર્યનને કહ્યું ‘હું તારી પાસેથી ચોરીછુપી લઇ લઇશ’

Aryan Khan Drugs Case: અનન્યાએ આર્યન માટે અરેન્જ કર્યો ગાંજો, વ્હોટસ એપ આવી સામે, જાણો શું કર્યાં હતા મેસેજ

આ સિવાય પણ એનસીબીએ આર્યનના અનેક ચેટની ડિટેલ્સ કોર્ટને આપી છે. માનવામાં આવી રહ્યું છે કે તેની અસર આજે થનાર સુનાવણી પર પણ થઇ શકે છે. ઉલ્લેખનિય છે કે, આજે આર્યનની જામીન અરજી પર ફરી સુનાવણી થશે, આપને જણાવી દઇએ કે, અનન્યાની એનસીબી દ્રારા બે વખત પૂછપરછ થઇ ચૂકી છે. આજે અધિકારીઓ આર્યનના કેસની સુનાવણીમાં વ્યસ્ત હશે તેથી અનન્યા સાથે પૂછપરછ નહી થઇ શકે પરંતુ બહુ જલદી તેમની પૂછપરછ થશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બ્રહ્મ મુહૂર્તમાં રિલીઝ થયું 'રામાયણ'નું ભવ્ય ટ્રેલર, 'રામ'ના રોલમાં રણબીર કપૂર લાગ્યા કમાલ, 'રાવણ' બનીને છવાયો યશ

Kangana Post: Gen Z પર કંગના રનૌતની વિવાદિત પૉસ્ટ, નવી પેઢીને 'ગટર જનરેશન' કહેતા મોટો હોબાળો

પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?

72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ: યામી અને કાર્તિક શ્રેષ્ઠ કલાકાર, 'આર્ટિકલ 370' બેસ્ટ ફિલ્મ, જુઓ વિજેતાઓની આખી યાદી

વિડિઓઝ

ભાવનગરમાં બેફામ દોડતા ડમ્પરનો કહેર, એક્ટિવા પર જતા દંપતિને મારી ટક્કર
માળીયા હાટીનામાં દીપડાનો આતંક, તાલુકા પંચાયત નજીક યુવાન પર હુમલો
છોટાઉદેપુરમાં દીપડાના હુમલામાં બાળકીનું મોત, ઘરઆંગણે રમતી બાળકી પર કર્યો હતો હુમલો
Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં મેઘતાંડવનું હાઈ એલર્ટ: 8 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદ-વડોદરા શાળા-કોલેજોમાં રજા જાહેર

ગુજરાતમાં આગામી 6 દિવસ મેઘતાંડવની આગાહી: એકસાથે 4 સિસ્ટમ સક્રિય, 8 જિલ્લામાં રેડ એલર્ટ

Gujarat Weather Forecast: રાજ્યમાં ભારે વરસાદનો બીજો રાઉન્ડ થશે શરૂ, આ તારીખથી વરસાદનું એલર્ટ

Gujarat Rain: ભારે વરસાદની આગાહીને લઈ સરકાર એક્શનમાં, જોખમી હોર્ડિંગ્સ, નમેલા વૃક્ષો-વીજ પોલ હટાવવા સૂચના

ટીમ ઈન્ડિયાની 'ભગવા' જર્સી પર ભડક્યો પૂર્વ કેપ્ટન, બોલ્યો- 'આ શરમજનક...'

ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક

Gold-Silver Price Today 30 July 2026: સોનાની સાથે ચાંદીની કિંમતમાં પણ ફરી ઉછાળો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
Gold-Silver Price Today 30 July 2026:સોનાની સાથે ચાંદીની કિંમતમાં પણ ફરી ઉછાળો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
Internet Speed: રોજિંદા કામો માટે કેટલી ઈન્ટરનેટ સ્પીડ જરૂરી છે? અહીં વાંચો તમામ માહિતી

Embed widget