શોધખોળ કરો
Advertisement
એરપોર્ટ પર સલમાન ખાનનો ફોટો પાડવો આ યુવકને ભારે પડ્યો? જાણો કેમ
એક ચાહક સલમાન ખાનની એક તસવીર ક્લિક કરવાનો પ્રયત્ન કરતો હતો પરંતુ સલમાને જઈ રહ્યો હતો તે દરમિયાન તેણે તે યુવકનો ફોન છીનવી લીધો હતો
મુંબઈ: અભિનેતા સલમાન ખાન બોલિવૂડનો મોટો સ્ટાર છે સલમાન ખાન જ્યાં પણ જાય ત્યાં ચાહકો પહોંચી જાય છે. ફિલ્મ ‘રાધે ઈન્ડિઝા મોસ્ટ વોન્ટેડ’ના શૂટિંગ માટે સલમાન ખાન ગોવા પહોંચ્યો હતો. જ્યાં તેને ચાહકો ખુશ ખુશાલ થઈ ગયા હતાં. જોકે આ બધાંની વચ્ચે એક ચાહક સલમાન ખાનની એક તસવીર ક્લિક કરવાનો પ્રયત્ન કરતો હતો પરંતુ સલમાને જઈ રહ્યો હતો તે દરમિયાન તેણે તે યુવકનો ફોન છીનવી લીધો હતો. આ જોઈને હાજર લોકો ચોંકી ગયા હતાં.
આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેમાં સલમાન કૂદકો મારીને તે યુવકનો મોબાઈલ છીનવી લે છે જે તેની પરમિશન વગર ફોટો ખેંચી રહ્યો હતો. આ જોઈને ચાહકો પણ વિચારમાં પડી ગયા હતા કે સલમાન ખાને આવું કેમ કર્યું?
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, સલમાન ખાન કોઈને પણ પરમિશન વગર ફોટો પાડવા દેતો નથી તેવો તેનો ફંડા છે. જોકે આ યુવકે સલમાનનો ફોટો પાડવાનો પ્રયત્ન કરતો હતો જેના કારણે સલમાને તેનો મોબાઈલ છીનવી લીધો હતો.Just saw Salman Khan at Goa International Aiport snatching a mobile phone from a fan while clicking a picture, such people do not deserve to be called stars.
— ahraz mulla (@ahry95) January 28, 2020
Your reaction?@BeingSalmanKhan pic.twitter.com/h6b25MQ8uC
સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થતાં ચાહકોને સલમાન ખાનનું આ વર્તન પસંદ આવ્યું નહતું. જોકે ઘણાં ચાહકોએ તો સલમાનનો તરફ પણ બોલ્યા હતાં. સલમાનનો આ વીડિયો વાયરલ થયા બાદ ચાહકોએ શું કહ્યું તેની પર એક નજર કરો.ARROGANT: गोआ एयरपोर्ट पर जब एक ग्राउंड स्टाफ ने सलमान खान को बिना परेशान किए एक सेल्फी लेनी चाही तो सलमान ने उसका फोन छीन लिया।
— Utkarsh Kumar Singh (@UtkarshSingh_) January 28, 2020
फिल्म स्टार्स ये क्यों भूल जाते हैं कि इन्हीं फैन्स की बदौलत ये आज STAR बन पाए हैं।
Video- @thakur_shivangipic.twitter.com/zonEE7DHUt
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
મનોરંજન
ગુજરાત
Advertisement