શોધખોળ કરો
સોનમ કપૂરના લગ્ન પર પપ્પા અનિલે પહેલીવાર તોડ્યુ મૌન, આપ્યુ આ નિવેદન
1/7

આવામાં અમે 19મા આઇફા સમારોહ સાથે જોડાયેલી એક પ્રેસ કૉન્ફરન્સમાં આ વિશે અમને અનિલ કપૂરને સવાલ પુછવાનો મોકો મળ્યો, પુત્રી સોનમ કપૂરના લગ્નના સવાલ પર અનિલ કપૂરે કહ્યું, "60 વર્ષોથી મારો પરિવાર આ ઇન્ડસ્ટ્રીમાં છે અને મીડિયાએ હંમેશાથી મારી કેરિયર અને મારા પરિવારને સાથ આપ્યો છે. યોગ્ય સમયે બધી વસ્તુઓ તમને જણાવી દેવામાં આવશે. ક્યારે અને કયા સમયે બધી જાણકારી તમારી સાથે શેર કરીશું."
2/7

મુંબઇઃ બૉલીવુડમાં આજકાલ સોનમ કપૂરના લગ્નની ખુબજ ચર્ચા છે. મુંબઇમાં યોજાવવા જઇ રહેલા સોનમ કપૂર અને આનંદ આહુજાના લગ્નમાં હવે માત્ર આઠ દિવસનો સમય બાકી રહ્યો છે. પણ આના વિશે ના સોનમે કે ના તેના પરિવારે હજુ સુધી કોઇ વાત કરી છે.
Published at : 30 Apr 2018 10:20 AM (IST)
Tags :
Anil KapoorView More





















