શોધખોળ કરો
Bigg Bossમાંથી બહાર નીકળ્યા બાદ અનુપ જલોટાએ જસલીન સાથે સંબંધને લઈને કર્યો મોટો ખુલાસો, જાણો વિગતે
1/6

અનુપ જલોટા કહે છે કે જ્યારે આ સાંભળ્યું તો મારા મિત્ર અને સંબંધી ચોંકી ગયા. મારા ઘરવાળા જસલીનને જાણતા પણ ન હતા. ઉપરાંત જસલીન મથારુંના પિતા કેસરી મથારુંને પણ તેની જાણકારી ન હતી. અનુપ જલોટા કહે છે કે, હું ઘરની અંદર પણ મેં અનેક વખત કહ્યું કે આ મારી સ્ટુડન્ટ છે. જ્યારે બિગ બોસની અંદર ડેટ પર અનુપ જલોટાએ કહ્યું કે, આ બધું જ બિગ બોસની યોજના હતી. ઉપરાંત નોમિમેશન દરમિયાન ઝઘડો અને સીક્રેટ રૂમમાં નારાજગી પણ યોજના હતી.
2/6

અનુપ જલોટાએ વાતચીતમાં કહ્યું, 15 સપ્ટેમ્બરે જ્યારે હું પ્રીમિયરમાં પહોંચ્યો તો મેં શોમાં જણાવ્યું કે, જસલમીન મારી સ્ટૂડન્ટ છે. પરંતુ, જસલીને આવીને કહ્યું કે, અમે બન્ને રિલેશનશિપમાં છીએ. આ સાંભલીને હું ચોંકી ગયો. અનુપ કહે છે, લગભગ છ દિવસ પહેલા જસલીનને બોલાવીને મેકર્સે તેને કહ્યું હશે કે ગુરુ-શિષ્ય રિલેશનથી અમારો શો ચાલશે નહીં. એવામાં તમે એક અલગ કહાની જણાવો. તેણે જસલીનને સમજાવી હશે કે, તું કહે કે તમે બન્ને રિલેશનશિપમાં ચો. જસલને પ્રીમિયરમાં આ જ બોલ્યું હતું.
Published at : 29 Oct 2018 12:00 PM (IST)
Tags :
Bigg Boss 12View More





















