શોધખોળ કરો
Advertisement
પ્રેગનન્ટ ગર્લફ્રેન્ડની સાથે એક્ટરે પૉસ્ટ કરી રૉમેન્ટિક તસવીર, સોશ્યલ મીડિયા પર થઇ ખુબ વાયરલ
અર્જૂન રામપાલની આ સેલ્ફીમાં બન્ને ગૉગલ્સ પહેરેલા દેખાઇ રહ્યાં છે. સોશ્યલ મીડિયા પર તેની એક તસવીર ફેન્સને ખુબ પસંદ આવી રહી છે. આની સાથે ફેન્સ ગર્લફ્રેન્ડની સાથે તેની એક સેલ્ફીને લઇને કૉમેન્ટ બૉક્સમાં ખુબ પ્રસંશા પણ કરી રહ્યાં છે
મુંબઇઃ બૉલીવુડ એક્ટર અર્જૂન રામપાલ એકવાર ફરીથી પિતા બનવાનો છે. બહુજ જલ્દી તેની ગર્લફ્રેન્ડ ગેબ્રિએલા ડેમેટ્રિએડસ બાળકને જન્મ આપવાની છે. આવામાં પ્રેગનન્સીના દિવસોમાં અર્જૂન રામપાલ તેનો પુરેપુરુ ધ્યાન રાખે છે. અર્જૂન રામપાલે બેબીના એનાઉન્સમેન્ટ બાદ પહેલીવાર પોતાની પ્રેગનન્ટ ગર્લફ્રેન્ડ ગેબ્રિએલા ડેમેટ્રિએડસ સાથેની એક સુંદર સેલ્ફી ઇન્સ્ટાગ્રામ પર પૉસ્ટ કરી છે.
અર્જૂન રામપાલની આ સેલ્ફીમાં બન્ને ગૉગલ્સ પહેરેલા દેખાઇ રહ્યાં છે. સોશ્યલ મીડિયા પર તેની એક તસવીર ફેન્સને ખુબ પસંદ આવી રહી છે. આની સાથે ફેન્સ ગર્લફ્રેન્ડની સાથે તેની એક સેલ્ફીને લઇને કૉમેન્ટ બૉક્સમાં ખુબ પ્રસંશા પણ કરી રહ્યાં છે. તસવીર પૉસ્ટ કરતાં અર્જૂન રામપાલે કેપ્શનમાં લખ્યુ છે, "સમર વાઇવ્ઝ"
અર્જૂનની સાથે સાથે ગેબ્રિએલાએ પણ અર્જૂન રામપાલની સાથેની એક સુંદર તસવીર પૉસ્ટ કરી છે. ગેબ્રિએલાની આ તસવીરમાં બન્ને એકદમ રૉમેન્ટિક અંદાજમાં દેખાઇ રહ્યાં છે. અર્જૂન રામપાલ ગિટાર વગાડી રહ્યો છે તે વળી ગેબ્રિએલા તેની સાથે એકદમ હૉટ અંદાજમાં દેખાઇ રહી છે. ગેબ્રિએલાએ આ તસવીરમાં લખ્યુ છે કે "આલ્બમ જલ્દ આયેગા".View this post on Instagram
View this post on Instagram
View this post on InstagramBlessed to have you and start all over again....thank you baby for this baby ????????
View this post on Instagram
View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement